Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Andheri

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અંધેરીની ગુજરાતી ટ્યુશન-ટીચરે એકના ડબલ કરવાના ચક્કરમાં ૪૯,૨૬,૫૦૦ રૂ ગુમાવ્યા

સાઇબર છેતરપિંડીની મહિલાને ખાતરી થતાં તેણે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો જેમાં તેના ૬.૨૫ લાખ રૂપિયા ફ્રીઝ કરી લેવામાં પોલીસને સફળતા મળી છે.

09 May, 2025 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગની પ્રતીકાત્મક તસવીર

અંધેરી ઈસ્ટના ઍપોલો ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ લાગી- ફાયર બ્રિગેડ ટીમ પહોંચી

Mumbai Fire: એપોલો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ૪૪ નંબરના ગાળામાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.

09 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મીરા રોડ સ્થિત કાશીગાંવ મેટ્રો સ્ટેશનની ઝલક

દહીસર પૂર્વથી મીરા-ભાયંદર મેટ્રો ટ્રેનને લઈને મોટા અપડેટ- જલ્દી જ શરૂ થશે આ કામ

Mumbai Metro 9: એમએમઆરડીએ દ્વારા મુંબઈમાં હવે એક વધુ મેટ્રોલાઇનનું ટ્રાયલ થવાનું છે, અને એ પણ આ જ મહિને. આ કોરિડોરનો માર્ગ 4.973 કિમી લાંબો છે.

07 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રસ્તામાં લાંબા સમયથી પાર્ક કરેલી કાર પર ધૂળ ચડી ગઈ છે.

રસ્તા પર પડેલાં નધણિયાતાં ૨૦,૦૦૦ વાહનો હટાવશે BMC

ખટારા વાહનો દૂર કરવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું : ૨૬ ટોઇંગ વૅન કામે લગાવશે, સૌથી વધુ વાહનો સાયન, વડાલા, દાદર, દહિસર, બોરીવલી મલાડ, અંધેરી, મુલુંડ અને કાંજુરમાર્ગમાં હોવાનું જાણવા મળ્યું છે.

05 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વ્યાપન પર્વની તસવીરો

સાહિત્ય, ચિત્ર, સિનેમાના રંગો સાથે ફાર્બસ ગુજરાતી સભાના `વ્યાપન પ્રકલ્પ`ની ઉજવણી

મુંબઈના અંધેરીમાં આવેલા ભવન્સ પરિસરમાં ત્રણ દિવસ સુધી ફાર્બસ ગુજરાતી સભા દ્વારા `વ્યાપન પ્રકલ્પ`નું આયોજન થઈ ગયું.  જેમાં `સમકાલીન ભારતીય સાહિત્ય ચિત્ર અને સિનેમા કલા : આચમન, આસ્વાદ, વિમર્શ` શીર્ષક હેઠળ રસભર પરિસંવાદો અને કાર્યક્રમો યોજાયા. આવો, આ ત્રણ દિવસની તસવીરોમાં સ્મૃતિ કરીએ.

09 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અધિકારીઓએ જણાવ્યું હતું કે અંધેરીમાં ઔદ્યોગિક વસાહતમાં લાગેલી આગમાં કોઈ ઈજાના અહેવાલ નથી. (તસવીરો: મિડ-ડે)

Photos: મુંબઈના અંધેરીમાં ઔદ્યોગિક વસાહતમાં ભીષણ આગ લાગી, જાણો વિગતો

અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે મુંબઈના અંધેરી પૂર્વના મરોલ વિસ્તારમાં એક ઔદ્યોગિક વસાહતમાં ભીષણ આગ લાગી હતી. (તસવીરો: મિડ-ડે)

04 May, 2025 06:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ વાર્તાઓના સંકલનનું પુસ્તક હૅમરપૉન્ડ પાર્ક ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત કરાયું અને તેના વિમોચનનો કાર્યક્રમ અંધેરી ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે 27મી એપ્રિલે યોજાયો હતો

યામિની પટેલનાં અનુવાદિત જાસુસી કથાઓના પુસ્તક હૅમરપૉન્ડ પાર્કનું વિમોચન

યામિની પટેલ લેખિકા, અભિનેત્રી અને બિઝનેસપર્સન છે. ગુજરાતી સાહિત્યના માઇલસ્ટોન સમા લેખક મધુ રાયના સામાયિક મમતામાં જ્યારે વિશ્વભરના લેખકોની જાસુસી કથાઓના અનુવાદ માટે લેખક શોધવાની ટહેલ નખાઈ ત્યારે યામિની પટેલે પણ પોતાની તરફથી પગલું ભર્યું. તેમની કામગીરી વખણાઇ અને તેમણે નિયમિત રીતે વિશ્વભરની જાસુસી, હૉરર કથાઓના અનુવાદ કરવાની જવાબદારી સ્વીકારી.

03 May, 2025 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK