રાજ્યમાં બધે સારો વરસાદ પડે, ખેડૂતના સારા દિવસો આવે, રાજ્યની જનતા માટે સુખ-શાંતિ અને આનંદના દિવસો આવે એવી પ્રાર્થના તેમણે ભીમાશંકરના ચરણે કરી હતી.
એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી
શ્રાવણના છેલ્લા સોમવારે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી હતી. રાજ્યમાં બધે સારો વરસાદ પડે, ખેડૂતના સારા દિવસો આવે, રાજ્યની જનતા માટે સુખ-શાંતિ અને આનંદના દિવસો આવે એવી પ્રાર્થના તેમણે ભીમાશંકરના ચરણે કરી હતી.


