મુંબઈના એક બિઝનેસમેને ગેંગસ્ટર એજાઝ લકડાવાલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના એક બિઝનેસમેને ગેંગસ્ટર એજાઝ લકડાવાલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. એજાઝ લકડાવાલા મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકની વ્યક્તિ ગણવામાં આવે છે.
Mumbai Police: A businessman lodges extortion case against gangster Ejaz Lakdawala at DN Nagar police station; case transferred to Anti-Extortion Cell
— ANI (@ANI) December 19, 2021
ADVERTISEMENT
ઉદ્યોગપતિએ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં એજાઝ લકડાવાલા વિરુદ્ધ ખંડણીનો કેસ નોંધાવ્યો છે. જો કે આ કેસ એન્ટી એક્સટોર્શન સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

