Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બસમાં પૅસેન્જરને હાર્ટ-અટૅક આવ્યો : તેનો જીવ બચાવવાની કન્ડક્ટરની કોશિશ નિષ્ફળ

બસમાં પૅસેન્જરને હાર્ટ-અટૅક આવ્યો : તેનો જીવ બચાવવાની કન્ડક્ટરની કોશિશ નિષ્ફળ

10 December, 2012 07:40 AM IST |

બસમાં પૅસેન્જરને હાર્ટ-અટૅક આવ્યો : તેનો જીવ બચાવવાની કન્ડક્ટરની કોશિશ નિષ્ફળ

બસમાં પૅસેન્જરને હાર્ટ-અટૅક આવ્યો : તેનો  જીવ બચાવવાની કન્ડક્ટરની કોશિશ નિષ્ફળ



પણ આ પૅસેન્જરને બચાવી શકાયો નહોતો. રામસાગર સવારે સાડાસાત વાગ્યે બસમાં ચડ્યો હતો અને પોણાઆઠ વાગ્યે તેની તબિયત લથડી હોવાનું એક પૅસેન્જરના ધ્યાનમાં આવતાં તેણે કન્ડક્ટરને જાણ કરી હતી. કન્ડક્ટરે તરત જ ડ્રાઇવરને બસ હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. ત્યાં આઠ વાગ્યે રામસાગરને દાખલ કરવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2012 07:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK