વિમાનમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કો-પાઇલટની સીટમાં બેઠા છે. તેઓ એકદમ એક્સાઇટેડ નજરે પડે છે. તેમણે જણાવ્યું હતું કે નવી-નવી ચીજો શીખવાથી અને સમજવાથી પ્રેરણા મળે છે.
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમંતકથા માટે ઑસ્ટ્રેલિયા ગયા છે અને આ મુલાકાતમાં તેમણે બ્રિસબેનમાં વિમાન ઉડાવ્યું હતું. આ તસવીરો ઑનલાઇન વાઇરલ થઈ છે. કેટલીક તસવીરો તેમણે પોતે શૅર કરી છે જેમાં તેઓ પ્લેનની બહાર ઊભા રહીને ફોટો પડાવ્યો છે. વિડિયો-કૅપ્શનમાં લખવામાં આવ્યું છે ફ્લાઇંગ હાઈ ગુરુજી.
વિમાનમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કો-પાઇલટની સીટમાં બેઠા છે. તેઓ એકદમ એક્સાઇટેડ નજરે પડે છે. તેમણે જણાવ્યું હતું કે નવી-નવી ચીજો શીખવાથી અને સમજવાથી પ્રેરણા મળે છે.