° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Australia

લેખ

જુવાનિયો

સ્ટ્રિપક્લબની મફતમાં મોજ લેવા વાંદરવેડા ભારે પડ્યા

બાલ્કનીની દીવાલ પર ચડેલો જુવાનિયો હેઠો પડતાં તેનો હાથ ભાંગ્યો હતો

07 April, 2021 09:27 IST | Adelaide | Gujarati Mid-day Correspondent
કાગળની કોથળીમાંથી બનાવ્યો ઘોડો

લંચ-પૅકિંગ માટેની કાગળની કોથળીમાંથી બનાવ્યો ઘોડો

ક્વૉરન્ટીનમાં ક્રીએટિવિટી

07 April, 2021 09:40 IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ઐતિહાસિક જીત બાદ ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ

ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે સતત બાવીસ વન-ડે જીતીને બનાવ્યો નવો વર્લ્ડ રેકૉર્ડ

ન્યુ ઝીલૅન્ડને ૬ વિકેટે હરાવીને ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં લીધી ૧-૦ની લીડ

05 April, 2021 01:28 IST | Mount Maunganui | Gujarati Mid-day Correspondent
માણસના દિમાગનું કમ્પ્યુટર સાથે વાયરલેસ કનેક્શન

મેલબર્ન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માણસના દિમાગનું કમ્પ્યુટર સાથે વાયરલેસ કનેક્શન

વાયરલેસ કનેક્શનના આ પ્રયોગ વિશે લેખ તાજેતરમાં આઇ.ઈ.ઈ.ઈ. ટ્રાન્ઝૅક્શન્સ ઑન બાયો મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે

05 April, 2021 08:28 IST | Melbourne | Gujarati Mid-day Correspondent

ફોટા

શું IPLને કારણે થઈ આટલી બધી ઈજા, બે મહિનામાં આટલા ખેલાડી ઇન્જર્ડ

શું IPLને કારણે થઈ આટલી બધી ઈજા, બે મહિનામાં આટલા ખેલાડી ઇન્જર્ડ

વિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ ભારતીય ક્રિકેટ ટીમ રમે છે. લગભગ આખું વર્ષ આપણાં ખેલાડીઓ ઘરગથ્થું અને વિદેશી પ્રવાસ પર હોય છે. આ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટની સાથે સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઘણી મહેનત કરવી પડે છે. એવામાં ઇન્જરૂનું જોખમ પહેલા કરતા વધી ગયું છે. છેલ્લા બે ત્રણ મહિનામાં 13થી વધુ ભારતીય ખેલાડી ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. પરિણામે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ત્રીજી હરોળના ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો વારો આવ્યો છે. (તસવીર સૌજન્ય જાગરણ)

14 January, 2021 08:32 IST |
Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

ઈશાની દવે..ગુજરાતની આ ટેલેન્ટડ સિંગર હાલ ઑસ્ટ્રેલિયામાં છે અને તેના ફોટોસ પરથી લાગે છે કે તે ત્યાં ખૂબ જ મજા કરી રહી છે. તસવીર સૌજન્યઃ ઈશાની દવે ઈન્સ્ટાગ્રામ

22 August, 2019 01:09 IST |
3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

08 March, 2019 03:01 IST |
3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

25 January, 2019 02:08 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK