Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઇમરાન ખાનને જેલમાંથી છોડાવવા માટે ૨૭ સપ્ટેમ્બરની ઇસ્લામાબાદની કૂચ પહેલાં તેની ત્રણેય બહેનોની અટકાયત

ઇઇમરાન ખાનને જેલમાંથી છોડાવવા માટે ૨૭ સપ્ટેમ્બરની ઇસ્લામાબાદની કૂચ પહેલાં તેની ત્રણેય બહેનોની અટકાયત

Published : 22 September, 2026 09:30 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન ખાનને જેલમાંથી છોડાવવા માટે ૨૭ સપ્ટેમ્બરની ઇસ્લામાબાદની કૂચ પહેલાં તેની ત્રણેય બહેનોની અટકાયત

ઇમરાન ખાનના પક્ષે આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી કરાયેલું પગલું ગણાવી એની ટીકા કરી છે.

ઇમરાન ખાનના પક્ષે આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી કરાયેલું પગલું ગણાવી એની ટીકા કરી છે.


પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી છોડાવવા માટે ૨૭ સપ્ટેમ્બરની ઇસ્લામાબાદ તરફ યોજાનારી સૂચિત કૂચના થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાન સરકારે તેની ત્રણેય બહેનોની અટકાયત કરી છે. જાહેર વ્યવસ્થા જાળવવાના કાયદા હેઠળ અલીમા ખાનની અટકાયત કરવામાં આવ્યાના એક દિવસ બાદ ઉઝમા ખાન અને નૌરીન નિયાઝીને ૩૦ દિવસ માટે અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. ત્રણેય બહેનોને હવે લાહોરની કોટ લખપત જેલમાં રાખવામાં આવી છે.

સત્તાવાળાઓએ સુરક્ષા સંબંધિત કારણોને ટાંકીને આ પગલું ભર્યું છે, જ્યારે ઇમરાન ખાનના પક્ષે આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી કરાયેલું પગલું ગણાવી અેની ટીકા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:30 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK