Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > આ આઈસ્ક્રીમના ભાવ વધારશે તમારા ખિસ્સાંની ગરમી

આ આઈસ્ક્રીમના ભાવ વધારશે તમારા ખિસ્સાંની ગરમી

15 May, 2023 04:02 IST | Surat

ગરમીનો પારો સતત વધી રહ્યો છે પણ તેમાં રાહત મેળવવા માટે સૌ તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. સામાન્ય રીતે કાળઝાળ ગરમીથી બચવા લોકો આઈસ્ક્રીમ, બરફ ગોળા જેવી ઠંડી વસ્તુઓનો સહારો લેતા હોય છે. સુરતની આ દુકાનમાં આઈસ્ક્રીમના શોખીનો માટે ખાસ આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યો છે, તેની ચમક જોઇને અંજાઇ જશો અને કિંમત સાંભળીને વિચારમાં પડી જશો કે આ આઇસક્રીમ ગરમી વધારશે કે ટાઢક આપશે?

15 May, 2023 04:02 IST | Surat

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK