જોકે હજીયે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની પ્રૉપર સિસ્ટમ બની ન હોવાથી ડમ્પિંગ યાર્ડમાં પ્લાસ્ટિકના કચરાના ઢેર થયેલા છે.
સુરત શહેરનાં ડમ્પિંગ ગ્રાઉન્ડ પ્લાસ્ટિકથી છલોછલ
સુરત શહેર છેલ્લા દોઢ વર્ષથી પ્લાસ્ટિક-વેસ્ટને ઘટાડવા માટે રીફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રિકવર અને રીસાઇકલ એમ પાંચ Rના સિદ્ધાંત પર કામ કરી રહ્યું છે. સુરતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોડ-કન્સ્ટ્રક્શન કરવામાં તેમ જ પિગાળીને એની નાની-નાની પૅલેટ્સ બનાવવા માટે કરવામાં આવે છે. જોકે હજીયે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનની પ્રૉપર સિસ્ટમ બની ન હોવાથી ડમ્પિંગ યાર્ડમાં પ્લાસ્ટિકના કચરાના ઢેર થયેલા છે.

