આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને સુપ્રીમ ર્કોટે જામીન આપ્યા
જસ્ટિસ આફતાબ આલમના નેતૃત્વ હેઠળની બેન્ચે ગઈ કાલે પ્રદીપ શર્માને જામીન આપવાની સાથે આદેશ આપ્યો હતો કે તેમણે દર સોમવારે રાજ્યના સત્તાધીશો પાસે હાજરી પુરાવવી પડશે. તે વિદેશ ફરાર ન થઈ જાય એ માટે તેમનો ફોટોગ્રાફ ઇમિગ્રેશન સત્તાધીશોને મોકલવામાં આવશે.