Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથના ત્રિવેણી સંગમમાં કરી શકાશે માત્ર અસ્થિ અને પિંડનું જ વિસર્જન

સોમનાથના ત્રિવેણી સંગમમાં કરી શકાશે માત્ર અસ્થિ અને પિંડનું જ વિસર્જન

Published : 25 April, 2026 09:01 AM | IST | Prabhas Patan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ નદીના સંગમ ખાતે ચૂંદડી, કાપડ, નારિયેળ, ફૂલ સહિતની વસ્તુઓ નાખવા પર પ્રતિબંધ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ પાસેથી પસાર થતી હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે નદીમાં માત્ર અસ્થિ અને પિંડનું જ વિસર્જન કરી શકાશે. ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ચૂંદડી, નારિયેળ સહિતની વસ્તુઓ નાખવા પર પ્રતિબંધ મુકાયો છે.

પ્રભાસ પાટણ ખાતે આવેલા ત્રિવેણી સંગમની નદીમાં ચૂંદડી, કાપડ, નારિયેળ, ફૂલ, માટીનાં વાસણો સહિતની પૂજા-સામગ્રી તેમ જ પ્લાસ્ટિકની કોથળીઓ સહિતની સામગ્રીઓ, રાંધેલો કે કાચો ખોરાક તેમ જ અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર જિલ્લા વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 09:01 AM IST | Prabhas Patan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK