Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં વધુ એક સેક્સકાંડ : માંડવી તાલુકાપંચાયતની સભ્યે BJPના યુવા નેતા પર બળાત્કારનો આરોપ મૂક્યો

કચ્છમાં વધુ એક સેક્સકાંડ : માંડવી તાલુકાપંચાયતની સભ્યે BJPના યુવા નેતા પર બળાત્કારનો આરોપ મૂક્યો

20 February, 2017 07:38 AM IST |

કચ્છમાં વધુ એક સેક્સકાંડ : માંડવી તાલુકાપંચાયતની સભ્યે BJPના યુવા નેતા પર બળાત્કારનો આરોપ મૂક્યો

કચ્છમાં વધુ એક સેક્સકાંડ : માંડવી તાલુકાપંચાયતની સભ્યે BJPના યુવા નેતા પર બળાત્કારનો આરોપ મૂક્યો



મહિલાએ કરેલી ફરિયાદ મુજબ ગયા વર્ષની ત્રીજી સપ્ટેમ્બરે તે ઘરમાં એકલી હતી ત્યારે BJPનો આ યુવા નેતા પાછળની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ વખતે બૂમાબૂમ કરી હોવા છતાં કોઈએ મદદ કરી ન હોવાનું અને પછી તે યુવાન ફોન કરીને પરેશાન કરતો હોવાનું પણ ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું.

પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આરોપ ફરિયાદી મહિલાએ મૂક્યો હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક દિવસ પછી એ ઘટના વિશે પતિને જાણ કરતાં તેણે ઉશ્કેરાઈને મારી મારઝૂડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2017 07:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK