Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં અભરે ભરાય એટલું રિઝલ્ટ જાહેર થયું ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહનું

ગુજરાતમાં અભરે ભરાય એટલું રિઝલ્ટ જાહેર થયું ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહનું

Published : 06 May, 2025 02:33 PM | Modified : 07 May, 2025 07:03 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૩.૦૭ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા, સાયન્સ પ્રવાહનું ૮૩.૫૧ ટકા રિઝલ્ટ : સામાન્ય પ્રવાહની ૨૦૦૫ સ્કૂલોમાં એક પણ સ્ટુડન્ટ નાપાસ ન થયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૫ દરમ્યાન લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ગઈ કાલે અભરે ભરાય એટલું પરિણામ જાહેર થયું હતું, જેમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ ૯૩.૦૭ ટકા અને ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહનું છેલ્લાં ૯ વર્ષમાં સૌથી વધુ ૮૩.૫૧ ટકા રિઝલ્ટ જાહેર થતાં સ્ટુડન્ટ્સ ખુશખુશાલ થયા છે. ઊંચા રિઝલ્ટને કારણે સ્ટુડન્ટ્સની સાથે-સાથે તેમના પેરન્ટ્સ અને શાળાઓના શિક્ષકો અને સંચાલકો ખુશ થયા છે. એટલું જ નહીં, મૅ​ક્સિમમ રિઝલ્ટને કારણે કૉલેજવાળા પણ ખુશ ગયા છે, કેમ કે મોટા ભાગની બેઠકો ભરાઈ જશે એવી આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK