° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થશે

01 July, 2022 10:41 AM IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ

દિનકર જોષી

દિનકર જોષી

ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું યોગદાન આપનાર જાણીતા લેખક દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે. તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ સાંજે ચાર વાગ્યે રાજકોટના પ્રમુખસ્વામી ઑડિટોરિયમમાં યોજાશે. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પુસ્તકોનાં લોકાર્પણ થશે. અતિથિવિશેષ તરીકે ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ભાણદેવ ઉપસ્થિત રહેશે. આ પુસ્તકોનું પબ્લિકેશન પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થયું છે.

01 July, 2022 10:41 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન

કોવિડ-19 ચેપને કારણે કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું અવસાન થયું છે. જેથી સોમવારે ગુજરાત વિધાનસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

14 March, 2022 07:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

Anniversary Special: તેરા સાથ હૈ તો, મુઝે ક્યા કમી હૈ

કોરોનાના આ સમયમાં આપણે આ જ ભાવથી જીવ્યા અને આ જ ભાવ સાથે સૌકોઈને રાખ્યા. આ જે ભાવ છે એ હિન્દુસ્તાનની નસ-નસમાં વહે છે એ વધુ એક વાર આપણે પુરવાર કરી દીધું છે

26 February, 2022 04:33 IST | Gandhinagar | Manoj Joshi
ગુજરાત સમાચાર

Year Ender 2021: એક નજર એ ગુજરાતી હસ્તીઓ પર.. જેમને પદ્મ એવોર્ડથી કરાયા સન્માનિત

આ ગુજરાતી કલાકારોને વર્ષ 2021માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે, જેમણે રાષ્ટ્રપતિ ભવનમાં જઈ રામનાથ કોવિંદના હસ્તે આ અવોર્ડ મેળવ્યો હતો. 

29 December, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK