Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્લોકા મહેતા યલો લહેંગામાં લાગી રહી છે ખૂબસુરત, જુઓ તસવીર

શ્લોકા મહેતા યલો લહેંગામાં લાગી રહી છે ખૂબસુરત, જુઓ તસવીર

21 June, 2019 05:14 PM IST | મુંબઈ

શ્લોકા મહેતા યલો લહેંગામાં લાગી રહી છે ખૂબસુરત, જુઓ તસવીર

શ્લોકા મહેતા યલો લહેંગામાં લાગી રહી છે ખૂબસુરત

શ્લોકા મહેતા યલો લહેંગામાં લાગી રહી છે ખૂબસુરત


લગ્ન થયા છે ત્યારથી શ્લોકા મહેતા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે. તેના પતિ આકાશ અંબાણી સાથેના ફોટોસ ટૉક ઓફ ધ ટાઉન બને છે. તાજેતરમાં શ્લોકા એક ખૂબ જ સરસ લહેંગા ચોલીમાં જોવા મળી હતી. અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલા આ લહેંગા ચોલીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Shloka Ambani in an Anamika Khanna lehenga. #shlokamehta #anamikakhanna #aklehengas

A post shared by Anamika Khanna (@anamikakhanna.in) onJun 18, 2019 at 5:17am PDT




અનામિક ખન્નાએ આ પિક્ચર શેર કર્યો છે. જેમાં શ્લોકા દિવા જેવી લાગી રહી છે. મસ્ટર્ડ યલો અને ઓરેન્જ રંગના આ ચણિયાચોળી છે જેના પર ફ્લોરલ ડિઝાઈન કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ જ્યારે આકાશને ચીડવતી જોવા મળી શ્લોકા, જુઓ ક્યૂટ તસવીર

નેટિઝન્સને શ્લોકાનો આ લહેંગો સાથે ફૂલોનો માંગટીકો અને મિનિમલ મેકઅપ વાળો લૂક પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અનામિકા ખન્નાના આ પોસ્ટને હજારો લોકો લાઈક કરી ચુક્યા છે. લોકો કમેન્ટમાં પણ તેની ચોઈસની પ્રશંસા કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 05:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK