Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > DTH ની હરીફાઇમાં Tata Sky એ સેટટોપ બોક્સના ફરી ભાવ ઘટાડ્યા

DTH ની હરીફાઇમાં Tata Sky એ સેટટોપ બોક્સના ફરી ભાવ ઘટાડ્યા

02 July, 2019 11:08 PM IST | Mumbai

DTH ની હરીફાઇમાં Tata Sky એ સેટટોપ બોક્સના ફરી ભાવ ઘટાડ્યા

DTH ની હરીફાઇમાં Tata Sky એ સેટટોપ બોક્સના ફરી ભાવ ઘટાડ્યા


Mumbai : છેલ્લા ઘણા સમયથી ભારતમાં ટીવીના નવા ટેરિફને લઇને સમસ્યાઓ ઉભી થઇ હતી. ત્યારે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI) દ્વારા નવી ટેરિફ વ્યવસ્થા લાગૂ કર્યા બાદથી ડીટીએચ અને બ્રોડકાસ્ટ ઇંડસ્ટ્રીમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ટીવીના નવા ટેરિફ પ્લાન શરૂ થયા બાદ ઘણી કંપનીઓમાં અત્યાર સુધી ઘણા પ્લાન જાહેર કર્યા છે અને સેટટોપની બોક્સની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે. આ હરીફાઇની વચ્ચે સર્વિસ પ્રોવાઇડર Tata Sky એ પણ પોતાના સેટટોપ બોક્સની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે.

ટાટા સ્કાયના સેટટોપ બોક્સના શું છે નવા ભાવ જાણો અહીં
ટાટા સ્કાઇએ પોતાના એચડી અને એસડી બંને સેટટોપ બોક્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ટાટા સ્કાઇનું એસડી સેટટોપ બોક્સ હવે
1,399 રૂપિયામાં એચડી સેટટોપ બોક્સ 1499 રૂપિયાનું થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે કિંમતો ક્રમશ: 1600 રૂપિયા અને 1800 રૂપિયા હતી. આ ઘટાડા બાદ ટાટા સ્કાઇનું સેટટોપ બોક્સ સૌથી સસ્તું થઇ ગયું છે. નવી કિંમતો કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાય છે.

ટાટા સ્કાઇએ લોન્ચ કરી રૂમ ટીવી સર્વિસ
તમને જણાવી દઇએ કેટાટા સ્કાઇએ ગ્રાહકોની સુવિધા માટે થોડા દિવસ પહેલાં નવા રૂમ ટીવી સર્વિસ લોન્ચ કરી છે. ટાટા સ્કાઇની નવી સેવા હેઠળ ગ્રાહક એક જ કનેક્શન પર એકથી વધુ ટેવી જોઇ શકશો. સરળત શબ્દોમાં કહીએ તો ટાટા સ્કાઇની એક જ આઇડી પર તમે એકથી વધુ ટીવી જોઇ શકશો દરેક ટીવી પોતાના દરેક ટીવી પર પોતાની ઇચ્છા મુજબ ચૂંટણી કરી શકો છો. તો બીજી તરફ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે સબ્સક્રાઇબર્સને બીજી ટીવી પર સિલેક્ટ કરેલી ચેનલ માટે અલગથી પૈસા ખર્ચ કરવા નહી પડે. સબ્સક્રાઇબર્સ રૂમ ટીવી સર્વિસનો લાભ કંપનીની વેબ સાઇટ પર જઇને ટાટા સ્કાઇ મોબાઇલ એપ દ્વારા સરળાથી ઉઠાવી શકશો. 


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 11:08 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK