Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ આમન્ડ ઍન્ડ ફ્રૂટ સ્મૂધી છે ટેસ્ટી ભી હેલ્ધી ભી

આ આમન્ડ ઍન્ડ ફ્રૂટ સ્મૂધી છે ટેસ્ટી ભી હેલ્ધી ભી

23 April, 2019 02:20 PM IST |
ધર્મિન લાઠિયા

આ આમન્ડ ઍન્ડ ફ્રૂટ સ્મૂધી છે ટેસ્ટી ભી હેલ્ધી ભી

આમન્ડ ઍન્ડ ફ્રૂટ સ્મૂધી

આમન્ડ ઍન્ડ ફ્રૂટ સ્મૂધી


આજની વાનગી

સામગ્રી



* ૧ નંગ કેળું


* ૧ નંગ સફરજન

* અડધો કપ સંતરાનો જૂસ


* ૧/૪ કપ દૂધ

* ૬ નંગ પલાળેલી બદામ (છાલ કાઢી નાખવી)

રીત

બધી સામગ્રી મિક્સરમાં ક્રશ કરી બદામ નાખી સર્વ કરવું.

આ પણ વાંચો : ગરમીમાં બનાવો મસ્ત મજાના પીણાં : બનાના-બેરી સ્મૂધી

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 02:20 PM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK