ગરમીમાં બનાવો મસ્ત મજાના પીણાં : બનાના-બેરી સ્મૂધી

ધર્મિન લાઠિયા | Apr 18, 2019, 12:11 IST

બધી સામગ્રી મિક્સરમાં ક્રશ કરી ફુદીનાનાં પાનથી સર્વ કરવું.

ગરમીમાં બનાવો મસ્ત મજાના પીણાં : બનાના-બેરી સ્મૂધી
બનાના બેરી સ્મૂધી

આજની વાનગી

સામગ્રી

* ૧ કપ બ્લુબેરી

* ૧ કપ કેળાં

* ૧ ટેબલ-સ્પૂન આદું

* બે ટેબલ-સ્પૂન મધ

* ૩ ક્યુબ બરફ

રીત

બધી સામગ્રી મિક્સરમાં ક્રશ કરી ફુદીનાનાં પાનથી સર્વ કરવું.

આ પણ વાંચો : આ રીતે બનાવો હેલ્ધી ચીકુ-બનાના શેક

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK