Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > વીડિયોઝ > લેખન, વાંચન અને એકાંત જેવા અનેક વિષયો પર મન મૂકીને વાત કરી મધુ રાયે

લેખન, વાંચન અને એકાંત જેવા અનેક વિષયો પર મન મૂકીને વાત કરી મધુ રાયે

02 April, 2023 07:29 IST | Mumbai

ગુજરાતી સાહિત્યના પ્રેમી અને સાહિત્ય રસિકો માટે મધુ રાયનું નામ અજાણ્યું નથી. યુએસએ સ્થાયી થયેલા ગુજરાતી લેખક અને નાટ્યકાર તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ભારત યાત્રા દરમિયાન તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે અનેક વિષયો પર મન મૂકીને વાત કરી. આ 2-ભાગની વાતચીતમાં તેમણે સફર, પાત્રો, તેમની પસંદ અને નાપસંદ, તેમના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે વિસ્તારથી વાત કરી. મધુ રાયે એ વાતનો ખુલાસો પણ કર્યો કે તે શા માટે હવે વધુ લખવા ઉત્સુક નથી. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂનો પહેલો ભાગ.

02 April, 2023 07:29 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK