Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમૂર અલી ખાને મમ્મી કરીના સાથે આવી રીતે મનાવી દિવાળી

તૈમૂર અલી ખાને મમ્મી કરીના સાથે આવી રીતે મનાવી દિવાળી

27 October, 2019 05:17 PM IST | મુંબઈ

તૈમૂર અલી ખાને મમ્મી કરીના સાથે આવી રીતે મનાવી દિવાળી

તૈમૂર અલી ખાન

તૈમૂર અલી ખાન


કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દિકરો તૈમૂર પોતાની ક્યૂટનેસના કારણે લોકોને પસંદ આવે છે. કદાચ એ જ કારણ છે કે તૈમૂર સૌથી લોકપ્રિય સ્ટારકિડમાંથી એક છે. દિવાળીના મોકા પર તૈમૂર અલી ખાન મમ્મી કરીના સાથે મસ્તી કરી રહ્યા છે. એવામાં તૈમૂરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ફટાકડા માટે તેની દિવાનગી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

#kareenakapoorkhan and #taimuralikhan snapped at #karishmakapoor office today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onOct 26, 2019 at 11:55pm PDT




હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તૈમૂર દિવાળી લૂકમાં નજર આવી રહ્યા છે. આ લૂક તૈમુરે માસી કરિશ્મા કપૂરને મળવા માટે અપનાવ્યો હતો. તૈમૂરે પ્રિન્ટેડ કુર્તા સાથે સફેદ પાયજામો અને પિંક સેન્ડલ પહેર્યા છે.


 
 
 
View this post on Instagram

दीपावली की हार्दिक शुभकामनाएँ ???????????

A post shared by Sara Ali Khan (@saraalikhan95) onOct 26, 2019 at 9:53am PDT


વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા તૈમુર મમ્મી કરીના કપૂર સાથે ગાડીમાંથી ઉતરે છે, કરીના તેનાથી આગળ આવી જાય છે પણ તૈમૂર સતત કારમાંથી કાંઈક શોધતા હોય તેવું લાગે છે. જ્યારે તૈમૂર કારમાંથી બહાર નીકળે છે તો તેમના હાથમાં ફુલજરના પેકેટ્સ હોય છે. જે બાદ તૈમૂરે મીડિયાને પોઝ પણ આપ્યા.


આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

હાલમાં જ સારા અલી ખાને કરીના કપૂરના ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, ઈબ્રાહિમ ખાન, સારા અને તૈમૂર નજર આવી રહ્યા છે. દિવાળીના પ્રસંગે લેવામાં આવેલી આ તસવીર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 05:17 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK