° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


Kareena Kapoor

લેખ

નવજાત દીકરા સાથે પહેલો ફોટો શૅર કર્યો કરીનાએ

નવજાત દીકરા સાથે પહેલો ફોટો શૅર કર્યો કરીનાએ

નવજાત દીકરા સાથે પહેલો ફોટો શૅર કર્યો કરીનાએ

09 March, 2021 12:38 IST | Mumbai | Mumbai correspondent
કરીના કપૂર ખાન, સુસ્મિતા સેન

Women’s Day: આવો મળીએ બૉલીવુડની મહિલા હીરોને

Women’s Day: આવો મળીએ બૉલીવુડની મહિલા હીરોને

08 March, 2021 04:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના

Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના

Total Timepaas: રાકેશ રોશને લીધી વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી કરીના

05 March, 2021 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

દીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન

24 February, 2021 11:29 IST | Mumbai | Mumbai correspondent

ફોટા

Yash and Roohi :  જુઓ જોહર ટ્વીન્સની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ પહોંચ્યું હતું

Yash and Roohi : જુઓ જોહર ટ્વીન્સની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ પહોંચ્યું હતું

કરણ જોહરનાં જોડિયાં બાળકો યશ અને રૂહી જોહરનો જન્મદિવસ હમણાં જ ગયો છે. કરણ અને તેના સ્ટાર મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ્સ મૂકી હતી જેમાં પાર્ટીનાં ફોટોઝ જોવા મળ્યા હતા. જુઓ કોણ કોણ પોતાના ટાબરિયા સાથે પહોંચ્યું હતું કરણનાં બચ્ચાંઓની બર્થ ડે પાર્ટીમાં (તસવીરો યોગેન શાહ)

09 February, 2021 12:30 IST |
બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

14 January, 2021 10:10 IST |
Taimur Ali Khan: ક્યુટેસ્ટ સ્ટાર કીડના આ ફોટોઝ તમને ભાવવિભોર કરી દેશે

Taimur Ali Khan: ક્યુટેસ્ટ સ્ટાર કીડના આ ફોટોઝ તમને ભાવવિભોર કરી દેશે

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દિકરો તૈમૂર અલી ખાનનો આજે બર્થ ડે છે. તેના આ ખાસ દિવસે જોઈએ તેના ક્યૂટ ફોટોઝ. (તસવીરોઃ મિડ-ડે ફોટોગ્રાફર્સ, યોગેન શાહ)

20 December, 2020 02:50 IST |
Taimur Ali Khan: 4 વર્ષનો થયો પટૌડી પરિવારનો નવાબ, જુઓ એની ક્યૂટ તસવીરો

Taimur Ali Khan: 4 વર્ષનો થયો પટૌડી પરિવારનો નવાબ, જુઓ એની ક્યૂટ તસવીરો

આમા કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનની ફેન ફૉલોઈંગ એના પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનથી વધારે છે. 4 વર્ષ પહેલા એટલેકે 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમૂરનો જન્મ થયો અને તૈમૂરની ક્યૂટનેસે પણ બધાનો દિલ જીતી લીધો છે. સુંદર આંખો, ઘૂંગરાળા વાળ અને એનો માસૂમ ચહેરો ઈન્ટરનેટ પર વાયરલ છે. તો આજે આપણે તૈમૂરના બર્થડેના દિવસે જોઈએ એની ક્યૂટનેસ ભરેલી સુંદર તસવીરો (તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

20 December, 2020 10:28 IST |

વિડિઓઝ

Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે

Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે

ગુજરાતીઓને પોતાનો ખોરાક ગળ્યો અને તેલવાળો લાગી શકે છે પણ સેલિબ્રિટી ડાયેટિશ્યન ઋજુતા દિવેકર કહે છે કે પારંપરિક ગુજરાતી ફૂડ એકદમ હેલ્ધી ચોઇસ છે. તેમણે જણાવ્યું કે પીસીઓડીનો પ્રશ્ન હોય કે વાળ અને સ્કિનનો ઇશ્યુ હોય કઇ રીતે સાચો ખોરાક આ તમામનો ઉકેલ બની શકે છે.

19 September, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK