સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ

Updated: Oct 27, 2019, 17:10 IST | Falguni Lakhani
 • રિશી કપૂર પત્ની નીતૂ કપૂર સાથે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા. નીતૂ કપૂર યલો ડ્રેસમાં સુંદર લાગી રહ્યા હતા.

  રિશી કપૂર પત્ની નીતૂ કપૂર સાથે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા. નીતૂ કપૂર યલો ડ્રેસમાં સુંદર લાગી રહ્યા હતા.

  1/22
 • એકતા કપૂરના ભાઈ તુષાર કપૂર વ્હાઈટ પ્રિન્ટેડ કુર્તામાં જોવા મળ્યા.  

  એકતા કપૂરના ભાઈ તુષાર કપૂર વ્હાઈટ પ્રિન્ટેડ કુર્તામાં જોવા મળ્યા.

   

  2/22
 • બોલીવુડની ક્યુટ જોડી મીરા અને શાહિદ પણ પાર્ટીમાં આવ્યા. મીરાએ પિંક ડ્રેસ તો શાહિદે મલ્ટી કલર કુર્તો પહેર્યો હતો.

  બોલીવુડની ક્યુટ જોડી મીરા અને શાહિદ પણ પાર્ટીમાં આવ્યા. મીરાએ પિંક ડ્રેસ તો શાહિદે મલ્ટી કલર કુર્તો પહેર્યો હતો.

  3/22
 • શબ્બીર આહલુવાલિયા અને તેની પત્ની ટ્રેડિશનલ અટાયરમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે.

  શબ્બીર આહલુવાલિયા અને તેની પત્ની ટ્રેડિશનલ અટાયરમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે.

  4/22
 • સંજય કપૂર પત્ની મહિપ કપૂર અને કરણ જોહર સાથે. કરણે યલો કલરનો કુર્તો પહેર્યો હતો. તો સંજયે વ્હાઈટ કુર્તા પર બ્લેક જેકેટચ

  સંજય કપૂર પત્ની મહિપ કપૂર અને કરણ જોહર સાથે. કરણે યલો કલરનો કુર્તો પહેર્યો હતો. તો સંજયે વ્હાઈટ કુર્તા પર બ્લેક જેકેટચ

  5/22
 • રાજકુમાર રાવ બંધ ગળાના જેકેટમાં તો પત્રલેખા સાડીમાં જોવા મળી.

  રાજકુમાર રાવ બંધ ગળાના જેકેટમાં તો પત્રલેખા સાડીમાં જોવા મળી.

  6/22
 • મરૂન લહેંગામાં નુસરત ખૂબસુરત લાગી રહી હતી.

  મરૂન લહેંગામાં નુસરત ખૂબસુરત લાગી રહી હતી.

  7/22
 • મૌની રૉય ગ્રે કલરની સાડીમાં એકતા કપૂરની પાર્ટીમાં પહોંચી.

  મૌની રૉય ગ્રે કલરની સાડીમાં એકતા કપૂરની પાર્ટીમાં પહોંચી.

  8/22
 • મનિષ મલ્હોત્રા કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.

  મનિષ મલ્હોત્રા કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.

  9/22
 • કુણાલ ખેમુએ દિવાળી પાર્ટી માટે કુર્તા પર પસંદગી ઉતારી.

  કુણાલ ખેમુએ દિવાળી પાર્ટી માટે કુર્તા પર પસંદગી ઉતારી.

  10/22
 • આફતાબ પત્ની સાથે દિવાળી પાર્ટીમાં પઠાણીમાં પહોંચ્યો.

  આફતાબ પત્ની સાથે દિવાળી પાર્ટીમાં પઠાણીમાં પહોંચ્યો.

  11/22
 • અનિતા હસનંદાની બ્લ્યૂ લહેંગા ચોલીમાં સ્ટનિંગ લાગી રહી છે. તો તેના પતિએ પઠાણી પર પસંદગી ઉતારી.

  અનિતા હસનંદાની બ્લ્યૂ લહેંગા ચોલીમાં સ્ટનિંગ લાગી રહી છે. તો તેના પતિએ પઠાણી પર પસંદગી ઉતારી.

  12/22
 • ચંકી પાંડે શિમરી કુર્તામાં પાર્ટીમાં જોવા મળ્યા.

  ચંકી પાંડે શિમરી કુર્તામાં પાર્ટીમાં જોવા મળ્યા.

  13/22
 • સુનીલ ગ્રોવરે દિવાળી પાર્ટી માટે લેયર્ડ કુર્તો પસંદ કર્યો.

  સુનીલ ગ્રોવરે દિવાળી પાર્ટી માટે લેયર્ડ કુર્તો પસંદ કર્યો.

  14/22
 • કરિના, કરિશ્મા અને તૈમુરે બાન્દ્રામાં દિવાળીની ઉજવણી કરી. કરીનાએ બેબી પિંક તો કરીશ્માએ રોયલ પિંક સુટ પહેર્યું હતું.

  કરિના, કરિશ્મા અને તૈમુરે બાન્દ્રામાં દિવાળીની ઉજવણી કરી. કરીનાએ બેબી પિંક તો કરીશ્માએ રોયલ પિંક સુટ પહેર્યું હતું.

  15/22
 • હની સિંહ પણ આ પાર્ટીમાં જોવા મળ્યા.

  હની સિંહ પણ આ પાર્ટીમાં જોવા મળ્યા.

  16/22
 • જેકી ભગનાનીએ બ્રાઉન કલરનો લેયર્ડ કુર્તો પહેર્યો હતો.

  જેકી ભગનાનીએ બ્રાઉન કલરનો લેયર્ડ કુર્તો પહેર્યો હતો.

  17/22
 • અરમાન મલિક પણ આ પાર્ટીમાં સામેલ થયા.

  અરમાન મલિક પણ આ પાર્ટીમાં સામેલ થયા.

  18/22
 • અરશદ વારસીએ પત્ની સાથે પાર્ટીમાં હાજરી આપી.

  અરશદ વારસીએ પત્ની સાથે પાર્ટીમાં હાજરી આપી.

  19/22
 • કાર્તિક આર્યન ઑફ વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યા.

  કાર્તિક આર્યન ઑફ વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યા.

  20/22
 • ચાહક ખન્ના બેબી પિંક ડ્રેસમાં શોભી રહી હતી

  ચાહક ખન્ના બેબી પિંક ડ્રેસમાં શોભી રહી હતી

  21/22
 • ઈમરાન હાશ્મી પાર્ટીમાં આવતા સમયે.

  ઈમરાન હાશ્મી પાર્ટીમાં આવતા સમયે.

  22/22
 • loading...

ફોટોઝ વિશે

દિવાળીમાં બોલીવુડમાં પાર્ટીની મોસમ ચાલી રહી છે. એકતા કપૂરે આપેલી દિવાળી પાર્ટીમાં બોલીવુડ અને ટેલિવુડના જાણીતા સિતારાઓ હાજર રહ્યા.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK