Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગાયક હ્રિષિકેશ ચૂરીનું સ્વપ્ન હતું દિગ્ગજ ગાયકો સાથે કામ કરવાનું

ગાયક હ્રિષિકેશ ચૂરીનું સ્વપ્ન હતું દિગ્ગજ ગાયકો સાથે કામ કરવાનું

03 March, 2020 05:46 PM IST | Mumbai

ગાયક હ્રિષિકેશ ચૂરીનું સ્વપ્ન હતું દિગ્ગજ ગાયકો સાથે કામ કરવાનું

કુમાર સાનુ સાથે હ્રિષિકેશ ચૂરી

કુમાર સાનુ સાથે હ્રિષિકેશ ચૂરી


બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં રહેલી સિંગિંગ ટેલેન્ટ દુનિયાની સામે લાવવા ઝી ટીવી 'સારેગામાપા-લિટલ ચૅમ્પ' કાર્યક્રમ લઈને આવે છે. આ વર્ષે કાર્યક્રમની આઠમી સીઝન છે. જેમાં ગાયક હ્રિષિકેશ ચૂરી ચોથીવાર જ્યુરીની ભૂમિકા ભજવે છે. છેલ્લી ત્રણ સીઝનમાં પણ જ્યુરી રહી ચૂક્યા છે. 'હાઉસફુલ-3' ના ટાંગ ઉઠા કે ગીતથી હ્રિષિકેશ પ્રખ્યાત થયા હતા.

હ્રિષિકેશે કહ્યું હતું કે, જ્યુરી તરીકે આ મારી ચોથી સીઝન છે. પહેલીવાર હું કુમાર સાનુ, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક સાથે કામ કરી રહ્યો છું. આ દિગ્ગજ ગાયકો સાથે કામ કરવાનું સ્વપ્ન મૈ બાળપણથી જોયું હતું. હું તેની સાથે થોડા કલાકો કે દિવસો નહીં પણ એક આખી સીઝનમાં કામ કરવાનો છું અને તે માટે હું બહુ જ ઉત્સાહિત છું. તેમજ મારી જાતને ભાગ્યશાળી માનું છું.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2020 05:46 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK