Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું ખરેખર થઈ ગઈ છે કાર્તિક અને તારાની સગાઈ?

શું ખરેખર થઈ ગઈ છે કાર્તિક અને તારાની સગાઈ?

26 September, 2019 01:06 PM IST | મુંબઈ

શું ખરેખર થઈ ગઈ છે કાર્તિક અને તારાની સગાઈ?

શું ખરેખર થઈ ગઈ છે કાર્તિક અને તારાની સગાઈ?

શું ખરેખર થઈ ગઈ છે કાર્તિક અને તારાની સગાઈ?


પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મોની લાખો લોકોને પોતાના દીવાના બનાવનાર કાર્તિરક આર્યન હાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેમની એક તસવીર સામે આવી છે. જેમાં તે પોતાની રિલેશનશિપને જાહેર કરતા નજર આવી રહ્યા છે.

પ્યાર કા પંચનામાના આ એક્ટરની હાલ તારા સુતરિયા સાથે નિકટતા વધી છે. અનેક વાર તેને અને તારાને એકસાથે જોવામાં આવ્યા છે. હાલમાં જ કહેવાતા પ્રેમીપંખીડા મુંબઈમાં સાથે જોવા મળ્યા જ્યા બંનેએ એક જેવા ટી શર્ટ પહેર્યા હતા. જેના પર લખ્યું હતું એંગેજ...તો શું ખરેખર બંને એક બીજા સાથે એંગેજ છે?

સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી પોતાનું બોલીવુડ ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ તારા સુતરિયાએ આ મીટિંગ માટે સફેદ રંગનું ક્રૉપ ટી શર્ટની સાથે હાઈ વેસ્ટ રિપ્ડ ડેનિમ અને ડાર્ક શેડના સનગ્લાસિસ પહેર્યા છે.

tara



કાર્તિક પણ આ મોકા પર સફેદ ટીશર્ટ, જીન્સ, કેપ અને સફેદ સ્નીકર્સમાં દેખાયા. બંનેનો એક જેવો લૂક કપલ ગોલ્સ આપી રહ્યો છે.


kartik

કેટલાક દિવસો પહેલા કાર્તિક આર્યન અને તારા સુતરિયા સાથે નજર આવ્યા હતા. એ સમયે પણ  કાર્તિકે એક મેસેજ વાળી ટીશર્ટ પહેરી હતી, જેમાં લખ્યું હતું કે, આ તમારું કામ નથી.


આ પણ જુઓઃ રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જાણો બિગ બોસના વિનર્સ હાલ ક્યાં છે ?

તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન જલ્ગી જ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2 અને ફિલ્મ પતિ પત્ની ઔર વો માં નજર આવશે. સાથે તે ભૂલભુલૈયા 2 પર પણ કામ શરૂ કરશે. તો તારા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મરજાવાંમાં નજર આવશે.

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 01:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK