Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પ્રગ્નેન્ટ છે? : રણવીરના સોશિયલ મીડિયા લાઇવમાં આપ્યો ઇશાર

દીપિકા પ્રગ્નેન્ટ છે? : રણવીરના સોશિયલ મીડિયા લાઇવમાં આપ્યો ઇશાર

17 August, 2019 03:55 PM IST |

દીપિકા પ્રગ્નેન્ટ છે? : રણવીરના સોશિયલ મીડિયા લાઇવમાં આપ્યો ઇશાર

દીપિકા પ્રગ્નેન્ટ છે? : રણવીરના સોશિયલ મીડિયા લાઇવમાં આપ્યો ઇશાર


રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણ સોશિયલ મીડિયા પર જ્યારે પણ એક્ટિવ હોય છે ત્યારે કોઈના કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતા હોય છે. રણવીર અને દીપિકા લગ્ન પહેલા કે પછી તેમના પ્રેમને હમેશા ખુલીને જાહેર કરતા હોય છે અને ઘણીવાર મસ્તી પણ કરતા રહે છે આ જ કારણ છે રણવીર-દીપિકાની જોડીને ફેન્સ ઘણી પસંદ કરે છે. રણવીર-દીપિકા હાલ ખાસ કારણસર ચર્ચામાં છે. આ ચર્ચાઓને લઈને માનવામાં આવી રહ્યું છે કે રણવીર પિતા બનવાનો છે.

 
 
 
View this post on Instagram

DEEPIKA CALLED RANVEER DADDIE ON HIS INSTAGRAM LIVE - " Baba Bhabhi is gonna give you one " ? ?? ? - arjun kapoor - why did she use the baby emoji .................... are u thinking what I am ? - Even if she isn’t pregnant Pinkvilla, Bollywood Life and etc have found their headline and breaking news for tomorrow ? . . . . . . . . . . . . . . . . . #deepikapadukone #deepika #deepu #dp #deepikaheartbeat ____________________________________________ #bollywood #love #india #music #aliabhatt #hollywood #shraddhakapoor #instagood #shahrukhkhan #actress #songs #ranbirkapoor #likeforfollow #bollywoodactress #cute #afghanistan #bollywoodactor #bollywoodimages #photooftheday #kajol #instagram #actor #varundhawan

A post shared by ? Deepika's Heartbeat ? (@deepika.heartbeat) onAug 16, 2019 at 10:06am PDT



 


હાલમાં જ રણવીર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કરી રહ્યા હતા ત્યારે દીપિકાએ તેની ચેટમાં કમેન્ટ કરી હતી જેના કારણે ચર્ચમાં આવ્યા છે. દીપિકાએ રણવીર સિંહના કોમેન્ટ બોક્ષમાં 'Hi Daddie' અને સાથે જ બેબીનું ઈમોજી પણ પોસ્ટ કરી છે. દીપિકા પાદૂકોણની આ પોસ્ટના કારણે ફેન્સ ઘણા ક્રેઝી જોવા મળી રહ્યાં છે. દીપિકા 'હાય ડેડી' વાળી કમેન્ટના કારણે વિચારવા મજબૂર કરી દિધા છે કે દીપિકા પ્રેગ્નેન્ટ તો નથી. દીપિકાની પ્રેગ્નેન્સીની ખબર ફિલ્મ ફેસ્ટિવલ 2019થી ચાલી રહી છે.

આ પણ વાંચો: મૂશળધાર વરસાદ વચ્ચે પણ સલમાને શરૂ કરી દબંગ 3ની શૂટિંગ, વીડિયો વાયરલ


દીપિકા અને રણવીર સિંહ હાલ લંડનમાં છે અને કબીર ખાનની ફિલ્મ '83ની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યાં છે જ્યારે દીપિકા પાદૂકોણ કપીલ દેવની પત્ની રૂમી દેવની ભૂમિકા ભજવશે. ફિલ્મ '83 ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 03:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK