Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > અલ્ટ બાલાજીએ હજી સુધી 62થી વધુ ઓરિજીનલ શોઝ આપ્યા છે

અલ્ટ બાલાજીએ હજી સુધી 62થી વધુ ઓરિજીનલ શોઝ આપ્યા છે

13 August, 2020 05:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અલ્ટ બાલાજીએ હજી સુધી 62થી વધુ ઓરિજીનલ શોઝ આપ્યા છે

અલ્ટ બાલાજી

અલ્ટ બાલાજી


પોતાના ઓરિજીનલ અને વિશિષ્ટ ઉપભોક્તાને 'અસલ, વિશિષ્ટ અને પ્રીમિયમ' સ્ટોરીઝ આપવાની ઇચ્છાથી હિંદી શોઝની ભરમાર કરી છે. 

એક વિડિઓ શો-રીલમાં અલ્ટ બાલાજીની 62 હિન્દી મૂળનાં પ્રભાવી કોન્ટેન્ટની ઝલક છે.આ પ્લેટફોર્મના આઇકોનિક શોની સાથે, 'મેન્ટલહુડ', 'બ્રોકન બટ બ્યુટીફૂલ 2', 'કહાને કો હમસફર હૈ 3', 'કર લે તુ ભી મોહબ્બત 3', 'કોડ એમ', 'એમ-ઓ- એમ: મિશન ઓવર માર્સ','ધ વર્ડિકટ - સ્ટેટ વર્સીસ નાણાવટી','પંચબિટ',' બોઝ: ડેડ ઓર અલાઇવ', 'ધ ટેસ્ટ કેસ' અને' હોમ'એ શોની બીજી અને ત્રીજા સીઝન બનાવીને એક લેગસી સ્થાપિત કરી છે.



અલ્ટ બાલાજીએ હંસલ મહેતા, સુભાષ કપૂર, હબીબ ફૈઝલ, કેન ઘોષ, અનુ મેનન, ફરહદ સમાજી અને નાગેશ કુકનુર જેવા નિર્માતાઓ સાથે હાથ જોડ્યા છે.  તો સાથે કરિશ્મા કપૂર, નિમરત કૌર, રાજકુમાર રાવ, શ્રેયસ તલપડે, કે.કે. મેનન, રાજીવ ખંડેલવાલ, રોનિત રોય, રામ કપૂર, માનવ કૌલ, સુમિત વ્યાસ અને શરમન જોશીએ લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું છે. આગામી સમયમાં નવા 20-24 જેટલા શોઝ પાઇપલાઇનમાં છે જે પણ દર્શકોને ખુબ પસંદ પડશે તેની ખાતરી છે. અલ્ટ બાલાજીનાં સબસ્ક્રાઇબર્સમાં પણ 60 ટકા વધારો નોંધાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK