Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીનાની પ્રેગનેન્સીના સમાચારથી કરણ જોહર ટ્રોલ થઇ ગયો, જાણો કેમ

કરીનાની પ્રેગનેન્સીના સમાચારથી કરણ જોહર ટ્રોલ થઇ ગયો, જાણો કેમ

13 August, 2020 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરીનાની પ્રેગનેન્સીના સમાચારથી કરણ જોહર ટ્રોલ થઇ ગયો, જાણો કેમ

તસવીર સૌજન્ય: ટ્વીટર

તસવીર સૌજન્ય: ટ્વીટર


કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના ઘરમાં બહુ જલ્દી બીજી વાર પારણું બંધાવવાનું છે. દંપતી બીજી વાર મમ્મી-પપ્પા બનવાના છે એ સાંભળીને ફૅન્સ બહુ જ ખુશખુશાલ છે. ત્યારે બીજી બાજુ આ જાહેરાત પછી કરણ જોહર (Karan Johar) ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેના ટ્રેન્ડ થવાનું કારણ છે, સોશ્યલ મીડિયા પર બનેલા મીમ્સ. કરીનાની પ્રેગનેન્સીની જાહેરાત બાદથી સોશ્યલ મીડિયા ટ્રોર્લસે કરણ જોહરને નિશાનો બનાવ્યો છે અને તેના પર જુદા જુદા મીમ્સ બની રહ્યાં છે.

આવો જોઈએ કરણ જોહર પર બન્યા કેવા મીમ્સ:



એક યુઝરે લખ્યું હતું કે, કરણ જોહર વિચારી રહ્યો છે કે આ બાળક પણ મોટું થઈને બૉલીવુડમાં જોડાશે.



અન્ય યુઝરે લખ્યું હતું કે, કરણ જોહર માને છે કે સૈફ અને કરીનાના બીજા બાળકના આગમનથી મસ્ત નાચવા મળશે.

તો અન્ય એકે લખ્યું હતું, આ સમાચાર સાંભળીને કરણ જોહરને લાગે છે કે માર્કેટમાં નવો માલ આવી રહ્યો છે.

યુઝર એવું પણ કહી રહ્યાં છે કે, કરણ જોહર અત્યારથી 2042માં આવનાર બાળકને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.

એક યુઝરે તો ફની વીડિયો શૅર કર્યો છે.

કરીનનાની પ્રેગનેન્સી પછી કરણ જોહરને સોશ્યલ મીડિયામાં બહુ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK