° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

Karan Johar

લેખ

હિન્દી સિનેમામાં લવ સ્ટોરીનો અંત થઈ ગયો છે : કરણ જોહર

હિન્દી સિનેમામાં લવ સ્ટોરીનો અંત થઈ ગયો છે : કરણ જોહર

હિન્દી સિનેમામાં લવ સ્ટોરીનો અંત થઈ ગયો છે : કરણ જોહર

04 March, 2021 10:29 IST | Mumbai | Agencies
વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...

વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...

વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...

26 January, 2021 04:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય જાગરણ

Varun Dhawan Wedding: લગ્નના વેન્યૂ પર પહોંચ્યા આ સિતારા, જુઓ તસવીરો

Varun Dhawan Wedding: લગ્નના વેન્યૂ પર પહોંચ્યા આ સિતારા, જુઓ તસવીરો

24 January, 2021 06:13 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
લાઇગરનો ફર્સ્ટ લુક શૅર

વિજય દેવરાકોન્ડાની લાઇગરનો ફર્સ્ટ લુક શૅર કર્યો કરણ જોહરે

વિજય દેવરાકોન્ડાની લાઇગરનો ફર્સ્ટ લુક શૅર કર્યો કરણ જોહરે

19 January, 2021 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Yash and Roohi :  જુઓ જોહર ટ્વીન્સની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ પહોંચ્યું હતું

Yash and Roohi : જુઓ જોહર ટ્વીન્સની બર્થ ડે પાર્ટીમાં કોણ કોણ પહોંચ્યું હતું

કરણ જોહરનાં જોડિયાં બાળકો યશ અને રૂહી જોહરનો જન્મદિવસ હમણાં જ ગયો છે. કરણ અને તેના સ્ટાર મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર અનેક પોસ્ટ્સ મૂકી હતી જેમાં પાર્ટીનાં ફોટોઝ જોવા મળ્યા હતા. જુઓ કોણ કોણ પોતાના ટાબરિયા સાથે પહોંચ્યું હતું કરણનાં બચ્ચાંઓની બર્થ ડે પાર્ટીમાં (તસવીરો યોગેન શાહ)

09 February, 2021 12:36 IST |
Ravie Kapoorની બર્થડે પાર્ટીમાં જુઓ ટેલિવુડ અને બૉલીવુડના કયા સિતારા ગયા

Ravie Kapoorની બર્થડે પાર્ટીમાં જુઓ ટેલિવુડ અને બૉલીવુડના કયા સિતારા ગયા

એકતા કપૂર (Ekta Kapoor)નો દીકરો રવિ (Ravie) 27મી જાન્યુઆરી 2021ના દિવસે બે વર્ષનો થયો. પ્રોડ્યુસર એકતા કપૂરે દીકરાના જન્મદિવસે મસ્ત પાર્ટી યોજી હતી. જુહુમાં યોજાયેલી આ પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા માથા આવ્યા હતા અને સાથે તેમના ટાબરિયાંઓને પણ લઇને જ આવ્યા હોય તે તો સ્વાભાવિક છે, જોઇએ કોણ કોણ આવ્યું હતું આ પાર્ટીમાં (તસવીરો યોગને શાહ)

29 January, 2021 03:25 IST |
ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |
આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

આ સેલેબ્ઝ હાજર હતા એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં

એકતા કપૂરે તેના જુહૂ સ્થિત ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી, જેમાં કરણ જોહર, હિના ખાન, અનિતા હસનંદાની, રોહિત રેડ્ડી, રિદ્ધી ડોગરા વગેરે સેલેબ્ઝ હાજર રહ્યા હતા. (ફોટોઝઃ યોગેન શાહ)

14 November, 2020 12:25 IST |

વિડિઓઝ

જુઓ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત

જુઓ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત

સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટાર કાસ્ટ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ સાથે વીડિયો ઈન્ટરવ્યૂમાં જોવા મળ્યા હતા. ઈન્ટરવ્યૂમાં અનન્યા પાંડે અને તારા સુતરિયા થોડી નર્વસ જોવા મળી હતી. જ્યારે ટાઈગર શ્રોફ કૂલ અને બિંદાસ લાગી રહ્યો છે. જુઓ સ્ટુડન્ટ્સ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની ખાસ મુલાકાત

06 May, 2019 04:11 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK