Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના સાથે દરેક ફિલ્મોમાં રોમૅન્સ કરવા માગે છે આમિર

કરીના સાથે દરેક ફિલ્મોમાં રોમૅન્સ કરવા માગે છે આમિર

15 February, 2020 01:25 PM IST |

કરીના સાથે દરેક ફિલ્મોમાં રોમૅન્સ કરવા માગે છે આમિર

આંમિર ખાન અને કરીના કપૂર

આંમિર ખાન અને કરીના કપૂર


આમિર ખાનની ઇચ્છા છે કે તે દરેક ફિલ્મોમાં કરીના કપૂર ખાન સાથે રોમૅન્સ કરે. આ બન્નેએ ‘3 ઇડિયટ્સ’ અને ‘તલાશ’માં સાથે કામ કર્યું હતું. હવે તેઓ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં પણ સાથે જોવા મળવાનાં છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આમિરે કૅપ્શન આપી હતી કે ‘કોઈને પામવાની આતૂરતા અને ગુમાવવાનો ડર, બસ આટલો જ છે જીંદગીનો સફર. હૅપી-વૅલેન્ટાઇન્સ ડે કરીના. મારી ઇચ્છા છે કે હું તારી સાથે દરેક ફિલ્મોમાં રોમૅન્સ કરું. તારી સાથે રોમૅન્સ કરવું મારા માટે નૅચરલ છે. તને પ્રેમ.’


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 01:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK