હુમા કુરેશી, અપારશક્તિ ખુરાના, કૃતિકા કામરા, વરુણ શર્મા, વરુણ મિત્રા, દિવ્યેન્દુ શર્મા, આયુષ શર્મા, શ્વેતા ત્રિપાઠી, હર્ષિતા ગૌર, દ્રષ્ટિ ધામી, સનાયા ઈરાની, ઝહીર ઈકબાલ, આદર્શ ગૌરવ, ઈશા તલવાર, સયાની ગુપ્તા જેવી હસ્તીઓ `દહાડ`ની સ્ક્રીનિંગમાં હાજર રહી. વીડિયો જુઓ!