Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Sikander Kher: આ દમદાર એક્ટરને એક સરખા સવાલોના જવાબ આપવોનો સખત કંટાળો આવે છે

Sikander Kher: આ દમદાર એક્ટરને એક સરખા સવાલોના જવાબ આપવોનો સખત કંટાળો આવે છે

21 February, 2022 04:44 IST | Mumbai

સિકંદર ખેરને થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ આર્યામાં તેમના રોલ બદલ ખુબ પ્રશંસા મળી. તેઓ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કરી રહ્યા છે. દૌલતના પાત્રથી લોકોને કથામાં જકડી રાખનારા સિકંદર ખેર અનુપમ તથા કિરણ ખેરના દીકરા છે, ઘરની ચર્ચાઓ અને મસ્તીની વાત ઉપરાંત તેઓ કહે છે કે મીડિયાના કેવા બીબાંઢાળ સવાલ તેમને બોર કરી દે છે. 

21 February, 2022 04:44 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK