ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા (Rohit Sharma) અને શ્રેયસ અય્યરે બીજા એપિસોડમાં ભાગ લીધો હતો. શૉમાં બંને ક્રિકેટર કપિલ શર્મા સાથે ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા
તસવીર: ઇન્સ્ટાગ્રામ
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ (The Great Indian Kapil Show)નો બીજો એપિસોડ શનિવારે રિલીઝ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટરો રોહિત શર્મા (Rohit Sharma) અને શ્રેયસ અય્યરે બીજા એપિસોડમાં ભાગ લીધો હતો. શૉમાં બંને ક્રિકેટર કપિલ શર્મા સાથે ખુલીને વાત કરતા જોવા મળ્યા હતા. પહેલીવાર હિટમેને વર્લ્ડ કપ 2023 હારવા પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચાલો જાણીએ કે ભારતીય ક્રિકેટરે વર્લ્ડ કપ વિશે શું કહ્યું.
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)