° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Shreyas Iyer

લેખ

શ્રેયસ ઐયર

૮ એપ્રિલે થશે શ્રેયસના ખભાની સર્જરી

આ વર્ષની આઇપીએલ ન રમવા છતાં તેને ફ્રૅન્ચાઇઝી પાસેથી ૭ કરોડ રૂપિયાની આખી સૅલેરી મ‍ળશે. આ સૅલેરી પ્લેયર ઇન્શ્યૉરન્સ સ્કીમ હેઠળ તેને મળશે.

03 April, 2021 03:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત

રિષભ પંત બન્યો દિલ્હીનો કૅપ્ટન

દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર ખભાની ઈજાને લીધે આ વર્ષે આઇપીએલ નહીં રમી શકે

01 April, 2021 07:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર

શ્રેયસ સિરીઝની બહાર

ખભાનું હાડકું ખસી જવાથી દિલ્હીનો કૅપ્ટન આઇપીએલનો પહેલો હાફ પણ ગુમાવી દેશે

25 March, 2021 12:40 IST | Pune | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર લેન્કેશર કાઉન્ટી વતી રમશે

૨૦૨૧માં શ્રેયર ઐયર રૉયલ લંડન કપમાં લેન્કેશર માટે રમતો જોવા મળpશે

23 March, 2021 12:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જાણીતાં સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગાયું ગુજરાતી ફિલ્મ માટે ગીત

જાણીતાં સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગાયું ગુજરાતી ફિલ્મ માટે ગીત

બૉલીવુડ અને સાઉથનાં જાણીતાં ગાયક મહાલક્ષ્મી ઐયરે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ વિજયગીરી ફિલ્મોસના બેનર હેઠળ નિર્માણ થતી 'એકવીસમું ટિફિન' ફિલ્મના એક ગીતનું શૂટિંગ વિજયગીરી બાવા અને ગીતકાર મેહુલ સુરતીની હાજરીમાં પૂરું કર્યું. તેમણે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોતાનો સ્વર આપ્યો. જણાવવાનું કે આ પહેલા તેમણે ગુજરાતી ગીતો ગાયાં છે પણ ફિલ્મ માટે તેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. જાણો વધુ...

12 February, 2021 08:57 IST |
HBD Shreyas Talpade: આવી રીતે કૉલેજ સેક્રેટરીના પ્રેમમાં પડ્યા હતા શ્રેયસ

HBD Shreyas Talpade: આવી રીતે કૉલેજ સેક્રેટરીના પ્રેમમાં પડ્યા હતા શ્રેયસ

બૉલીવુડ એક્ટર અને ફિલ્મ ગોલમાલ સીરીઝ ફૅમ એક્ટર શ્રેયસ તલપડે આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શ્રેયસનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત મરાઠી ટીવી શૉઝ સાથે કરી હતી. તેમ જ બૉલીવુડમાં તેમણે વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'ઈકબાલ'માં લીડ એક્ટર તરીકે નજર આવ્યા હતા. આ ફિલ્મમાં શ્રેયસના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઈકબાલ બાદ શ્રેયસે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં શ્રેયસે કેટલીક ફિલ્મોમાં ફીમેલનો ગેટઅપ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના વિશે રોચક કિસ્સાઓ. (તસવીર સૌજન્ય - શ્રેયસ તલપડે ઈન્સ્ટાગ્રામ)

27 January, 2021 03:05 IST |
ભારતીય ક્રિકેટ ટીમ માટે આજે સેલિબ્રેશન ડે

ભારતીય ક્રિકેટ ટીમ માટે આજે સેલિબ્રેશન ડે

આજે ભારતીય ક્રિકેટ ટીમ માટે ખાસ દિવસ છે કારણ કે આજે જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐય્યરનો જન્મદિવસ છે. તેમ જ કરૂણ નાયર અને આર પી સિંહનો પણ બર્થ ડે છે. આજે તેમના ખાસ દિવસે જાણીએ આ ખેલાડીઓ વિશે વધુ. (ફોટોઝઃ બીસીસીઆઈનું ટ્વીટર અકાઉન્ટ, ખેલાડીઓનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, મિડ-ડે આર્કાઈવ્ઝ)

06 December, 2020 04:48 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK