Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સની લીઓની સાથે શોને કો-હોસ્ટ કરવા આતુર અર્જુન

સની લીઓની સાથે શોને કો-હોસ્ટ કરવા આતુર અર્જુન

23 August, 2022 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીઝન વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘હું ‘સ્પ્લિટ્સવિલા’ની ૧૪મી સીઝનનો ભાગ બનવા માટે ખૂબ જ આતુર છું

અર્જુન​ બિજલાણી અને સની લીઓની

અર્જુન​ બિજલાણી અને સની લીઓની


અર્જુન​ બિજલાણી અને સની લીઓની મળીને હવે ‘સ્પ્લિટ્સવિલા’ની ૧૪મી સીઝનને હોસ્ટ કરવા જઈ રહ્યાં છે. આ શો યુવાનોમાં ખૂબ જ પૉપ્યુલર છે અને એ એમટીવી પર આવી રહ્યો છે. આ સીઝન વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘હું ‘સ્પ્લિટ્સવિલા’ની ૧૪મી સીઝનનો ભાગ બનવા માટે ખૂબ જ આતુર છું. આ શો યુથમાં ખૂબ જ હિટ છે અને એનો ગેમ-ચેન્જિંગ કન્સેપ્ટ મને ખૂબ જ પસંદ છે. મારા ફૅન્સને પણ ખબર છે કે હું હંમેશાં કંઈક નવું કરવા માટે તૈયાર રહું છું અને એથી જ આ શો કરવા માટે હું ઉત્સાહી છું. મારી લવલી કો-હોસ્ટ સની સાથે હું આ નવી સીઝનના એન્ટરટેઇનમેન્ટને વધુ એક ઊંચાઈએ લઈ જવા માટે આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2022 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK