Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > વીડિયોઝ > Bhavya Gandhi: મને મળતું બધું અટેન્શન મને ગમે છે

Bhavya Gandhi: મને મળતું બધું અટેન્શન મને ગમે છે

21 February, 2022 03:28 IST | Mumbai

ભવ્ય ગાંધી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ટપુ તરીકે `વર્લ્ડ ફેમસ` છે એમ કહેવામાં જદરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનો આટલો લાંબો સમય ભાગ રહેવાથી તેમને શું મળ્યું તેની તો ચર્ચા કરી જ પણ સાથે તેમને મળતા અઢળક અટેન્શન અંગે અને તે સિંગલ છે કે નહીં તે અંગે પણ વાત કરી. 

21 February, 2022 03:28 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK