નેટફ્લિક્સે ધ કપિલ શર્મા શૉના તમામ સ્ટાર્સ સાથે એક નવા સાપ્તાહિક શૉની જાહેરાત કરી છે જેને `ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ` કહ્યો છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર 6 વર્ષ પછી Netflix સીરિઝ માટે ફરી જોડાયા. અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા, રાજીવ ઠાકુર અને કૃષ્ણા અભિષેક પણ આ શૉનો ભાગ છે. હાસ્યથી ભરપૂર મનોરંજક સિરીઝ માટે જુઓ આખો વીડિયો...