હિપ-હોપ ઈન્ડિયા શો 21 જુલાઈ, 2023ના રોજ Amazon MiniTV પર તે પ્રીમિયર થઈ રહ્યો છે. આ ડાન્સ રિયાલિટી શો ડાન્સના શોખીનોને માટેનો ઉત્તમ શો છે. આ વખતના શોની જજિંગ પેનલમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને પ્રભાવશાળી ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી છે. શોનું હોસ્ટિંગ હિપ-હોપ કલાકાર વિક્ડ સની કરશે. જે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.

















