Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Remo Dsouza

લેખ

અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા (ફાઇલ તસવીર)

મારી દીકરી માટે ઘરમાં હું માત્ર પપ્પા છું, સેલિબ્રિટી નહીં

અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં ફિલ્મી અને વ્યક્તિગત જીવન પર ખુલ્લી ચર્ચા કરી હતી. તેણે ફિલ્મમાં તેની ભૂમિકા વિશે વાત કરતાં જણાવ્યું કે ઘરમાં દીકરી આરાધ્યા તેને કેવી રીતે ટ્રીટ કરે છે. અભિષેકનું કહેવું છે કે તે ઘરમાં સેલિબ્રિટી નહી,માત્ર એક પિતા છે.

16 March, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા (ઉપર ડાબે), રેમો ડિસોઝા (ઉપર જમણે), રાજપાલ યાદવ (નીચે ડાબે), સુગંધા મિશ્રા(નીચે જમણે)

આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી

કપિલ શર્મા, રેમો ડિસોઝા, રાજપાલ યાદવ અને સુગંધા મિશ્રાને મળી મારી નાખવાની ધમકી; પાકિસ્તાનથી આવેલી ઈ-મેઇલમાં લખ્યું છે...

24 January, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેમો ડિસોઝા

રેમો ડિસોઝા સામે નોંધાયો ૧૧.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો

હવે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ-૩ના પોલીસ ઇન્સ્પેક્ટર શાહુરાજ રણાવરે કરી રહ્યા છે. 

19 October, 2024 08:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેમો ડિસોઝા-નોરા ફતેહી

નોરા ફતેહી બૉલીવુડની નંબર વન ફીમેલ ડાન્સર છે : રેમો ડિસોઝા

રેમો ડિસોઝાનું કહેવું છે કે નોરા ફતેહી બૉલીવુડની નંબર વન ફીમેલ ડાન્સર છે. નોરા તેના ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે.

04 September, 2023 04:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

 હર્ષ ઉપાધ્યાય

Photos: ટીવી શોથી બૉલિવૂડની આ ફિલ્મો સુધી ભરૂચના હર્ષ ઉપાધ્યાયના મ્યુઝિકની ચર્ચા

બૉલિવૂડ ફિલ્મોના મ્યુઝિક અને ગીતોએ દુનિયાભરમાં પોતાની એક અલગ છાપ છોડી છે. એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિક ક્ષેત્રે એક નવું નામ આગળ આવ્યું છે, જેણે ફિલ્મો અને ડાન્સ રિયાલીટી ટીવી શોઝમાં પોતાના મ્યુઝિકની એક અલગ ઓળખ નિર્માણ કરી છે. ગુજરાતના ભરુચથી આવેલા હર્ષ ઉપાધ્યાયે બૉલિવૂડમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે કેવી રીતે પોતાનું નામ બનાવ્યું તેની સફર તેણે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે શૅર કરી છે.

02 April, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
મહા કુંભ મેળા 2025માં આવેલા સેલિબ્રિટિ (તસવીરો: મિડ-ડે)

મહાકુંભ 2025માં પહોંચીને આ સેલેબ્સે કર્યો આધ્યાત્મિક અનુભવ, જુઓ યાદી તસવીરો સાથે

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહા કુંભ મેળા 2025માં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. શ્રદ્ધાળુઓમાં બૉલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા, જેઓ દર 144 વર્ષે એક વખત યોજાતા આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

29 January, 2025 07:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહિદ કપૂર

ટોટલ ટાઇમપાસ : ‘ફર્ઝી 2’ ચોક્કસ બનશે - શાહિદ કપૂર

શાહિદ કપૂરે જણાવ્યુ છે કે તેની ‘ફર્ઝી 2’ બનવાની છે. ‘ફર્ઝી’ દ્વારા શાહિદે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. આ ક્રાઇમ-થ્રિલરને રાજ અને ડીકેએ ડિરેક્ટ કરી હતી. એમાં શાહિદ સાથે વિજય સેતુપતિ, કે. કે. મેનન, રાશિ ખન્ના અને ભુવન અરોરા પણ જોવા મળ્યાં હતાં. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર

13 October, 2023 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુષ્મિતા સેન સિવાય સુનીલ ગ્રોવર, સૈફ અલી ખાન અને અન્ય સિતારાઓએ પણ મોતને આપી માત.

સુષ્મિતા સહિત આ સિતારાઓએ આપી છે મોતને માત, જુઓ કોણ છે આ સેલિબ્રિટીઝ?

સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. કેટલાક દિવસ પહેલા તેને હાર્ટ અટેક આવ્યો હતો. આ માહિતી આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. સુષ્મિતાએ લખ્યું છે કે તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેણે પોતાના ચાહકોને હેલ્થ અપડેટ આપી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે એકદમ સ્વસ્થ છે અને જીવન જીવવા માટે ફરીથી તૈયાર છે. તેમની પોસ્ટ જોઈને લોકો શૉક્ડ છે અને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે. સુષ્મિતા સેન જ નહીં પણ અનેક સિતારા હાર્ટ અટેક આવ્યા બાદ મોતને માત આપીને પાછા ફર્યા છે. અહીં જુઓ આખું લિસ્ટ.

03 March, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

અભિષેક બચ્ચન અભિનીત આગામી ફિલ્મ `બી હેપ્પી`નું સ્ટાર-સ્ટડેડ સ્ક્રીનિંગ 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થાય તે પહેલાં થયું હતું. રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક સિંગલ પિતા અને તેની પુત્રીની ભાવનાત્મક વાર્તા કહે છે જે એક લોકપ્રિય ડાન્સ શોમાં પરફોર્મ કરવાનું સ્વપ્ન જુએ છે. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ હતી, જેમાં નોરા ફતેહી, મલાઈકા અરોરા, ટાઈગર શ્રૉફ અને ધનશ્રી વર્મા જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. રેમોના નજીકના મિત્રો અને સહયોગીઓ, જેમાં ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસનો સમાવેશ થાય છે, તેમણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

13 March, 2025 07:12 IST | Mumbai
Hip Hop India: આગામી શોમાં રેમો ડીસોઝા અને નોરા ફતેહી બનશે નિર્ણાયક

Hip Hop India: આગામી શોમાં રેમો ડીસોઝા અને નોરા ફતેહી બનશે નિર્ણાયક

હિપ-હોપ ઈન્ડિયા શો 21 જુલાઈ,  2023ના રોજ Amazon MiniTV પર તે પ્રીમિયર થઈ રહ્યો છે. આ ડાન્સ રિયાલિટી શો ડાન્સના શોખીનોને માટેનો ઉત્તમ શો છે. આ વખતના શોની જજિંગ પેનલમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને પ્રભાવશાળી ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી છે. શોનું હોસ્ટિંગ હિપ-હોપ કલાકાર વિક્ડ સની કરશે. જે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.

31 July, 2023 06:41 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK