Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > LGBTQIએ ક્મ્યુનિટી માટે ‘બિગ બૉસ’ ફિનાલેમાં પહેરેલો ગાઉન ચૅરિટીમાં આપસે રુબીના

LGBTQIએ ક્મ્યુનિટી માટે ‘બિગ બૉસ’ ફિનાલેમાં પહેરેલો ગાઉન ચૅરિટીમાં આપસે રુબીના

23 June, 2021 01:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિશે તેણે કહ્યું હતું કે ‘આ કમ્યુનિટીને સપોર્ટ કરવા માટે આપણે એક સ્પેશ્યલ મહિનાની જરૂર ન પડે ત્યાં સુધી આપણે તેમને મદદ કરવાની કોશિશ ચાલુ રાખવી જોઈએ.’

એલજીબીટીક્યુઆઇએ ક્મ્યુનિટી માટે ‘બિગ બૉસ’ ફિનાલેમાં પહેરેલો ગાઉન ચૅરિટીમાં આપસે રુબીના

એલજીબીટીક્યુઆઇએ ક્મ્યુનિટી માટે ‘બિગ બૉસ’ ફિનાલેમાં પહેરેલો ગાઉન ચૅરિટીમાં આપસે રુબીના


રુબીના દિલૈક તેના ‘બિગ બૉસ’ ફિનાલેમાં પહેરેલા ગાઉનને એલજીબીટીક્યુઆઇએ કમ્યુનિટી માટે ચૅરિટીમાં આપશે. આ સાથે તેણે આ રિયલિટી શોમાં પહેરેલા અન્ય ગાઉનને પણ ચૅરિટીમાં આપી રહી છે. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને તે હંમેશાંથી સપોર્ટ કરતી આવી છે અને પ્રાઇડ મન્થ જૂન હોવાથી તે આ સ્ટેપ લઈ રહી છે. આ વિશે તેણે કહ્યું હતું કે ‘આ કમ્યુનિટીને સપોર્ટ કરવા માટે આપણે એક સ્પેશ્યલ મહિનાની જરૂર ન પડે ત્યાં સુધી આપણે તેમને મદદ કરવાની કોશિશ ચાલુ રાખવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK