Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Zee5એ છ મહિનામાં જ સેન્ક્શન કર્યા 48 પ્રોજેક્ટ

Zee5એ છ મહિનામાં જ સેન્ક્શન કર્યા 48 પ્રોજેક્ટ

Published : 22 August, 2019 12:26 PM | IST | રાજકોટ
રશ્મિન શાહ

Zee5એ છ મહિનામાં જ સેન્ક્શન કર્યા 48 પ્રોજેક્ટ

Zee5એ છ મહિનામાં જ સેન્ક્શન કર્યા 48 પ્રોજેક્ટ

Zee5એ છ મહિનામાં જ સેન્ક્શન કર્યા 48 પ્રોજેક્ટ


Zee5એ જ્યારે શરૂઆત કરી ત્યારે એ બહુ ધીમી લાગતી હતી, પણ અત્યારના તબક્કે સૌથી આગળ જો કોઈ ભાગતું હોય તો એ આ ડિજિટલ પ્લૅટફૉર્મ છે. Zee5એ છેલ્લા છ મહિનામાં કુલ ૪૮ પ્રોજેક્ટ્સને ગ્રીન લાઇટ કર્યા છે જેમાં મલ્ટિસ્ટારર વેબ-િસ‌રીઝની સાથોસાથ ડૉક્યુમેન્ટરી અને એકથી દોઢ કલાકની ફિલ્મો પણ છે. એકધારા પ્રોજેક્ટ્સને ગ્રીન લાઇટ કરતાં જતાં Zee5ને આવનારા દિવસોમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર નંબર વન બનાવવાના હેતુથી અત્યારે ઝી ગ્રુપ બધી રીતે મચી પડ્યું છે.

આ પણ વાંચો : નવો શો લગાઓ બોલી લઈને આવી શિલ્પા શેટ્ટી કુન્દ્રા



Zee5 આ જ કારણે મલ્ટિનૅશનલ કંપની સાથે પણ ટાઇઅપ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે જેના ભાગરૂપે ઑલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મોને હિન્દી ડબ કરવા માટે પણ ઝી ગ્રુપે પ્રપોઝલ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 12:26 PM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK