Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નવો શો લગાઓ બોલી લઈને આવી શિલ્પા શેટ્ટી કુન્દ્રા

નવો શો લગાઓ બોલી લઈને આવી શિલ્પા શેટ્ટી કુન્દ્રા

22 August, 2019 12:19 PM IST | મુંબઈ

નવો શો લગાઓ બોલી લઈને આવી શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા


મુંબઈ : શિલ્પા શેટ્ટી કુન્દ્રા બહુ જલદી તેના પતિ રાજ કુન્દ્રા સાથે ઝી ટીવી પર એક નવો શો ‘લગાઓ બોલી’ ‍લઈને આવી રહી છે. શિલ્પાના દીકરા વિઆનના નામ પરથી શરૂ કરવામાં આવેલી વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે. આ એક ગૅમિંગ અને ટેક્નૉલૉજી કંપની છે. આ એકદમ અલગ પ્રકારની ગેમ છે, જેમાં લાઇવ શોમાં દર્શકો ટીવી પર બેઠા-બેઠા પ્રોડક્ટ માટે બોલી લગાવી શકશે.

આ પણ વાંચો : અમ્રિતસરી હોવાથી કૉમેડી મારામાં નૅચરલી આવે છે: ભારતી સિંહ



શિલ્પા આ શોના પહેલાં એપિસોડને હોસ્ટ કરશે. આ શોમાં જે પણ વ્યક્તિ સૌથી ઓછી અને યુનિક બોલી લગાવશે એનું નામ અને લૉકેશન ફોટોની સાથે સ્ક્રીન પર જોવા મળશે. આ શોને પ્રિતોશ ત્રિપાઠી અને અનિતા હસનંદાની હોસ્ટ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 12:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK