‘પંડ્યા સ્ટોર’ નામની ટીવી-સિરિયલ તમે જોઈ હશે તો એમાં કામ કરનારા અક્ષય ખરોડિયાને તમે ઓળખતા હશો.
અક્ષય ખરોડિયા તેની પત્ની દિવ્યા પુનેથા અને બે વર્ષની દીકરી રૂહી
‘પંડ્યા સ્ટોર’ નામની ટીવી-સિરિયલ તમે જોઈ હશે તો એમાં કામ કરનારા અક્ષય ખરોડિયાને તમે ઓળખતા હશો. અક્ષયે તેની પત્ની દિવ્યા પુનેથાથી અલગ થવાની જાહેરાત કરી છે. ૨૦૨૧માં પરણેલાં અક્ષય અને દિવ્યાને બે વર્ષની દીકરી છે, જેનું નામ રૂહી છે.