Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શાનદાર રીતે દીકરીનું વેલકમ કર્યું દેબિના અને ગુરમીતે

શાનદાર રીતે દીકરીનું વેલકમ કર્યું દેબિના અને ગુરમીતે

18 November, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા શુક્રવારે દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો

દેબિના બૉનરજી અને ગુરમીત ચૌધરી

દેબિના બૉનરજી અને ગુરમીત ચૌધરી


દેબિના બૉનરજી અને ગુરમીત ચૌધરીએ શાનદાર રીતે તેમની દીકરીનું વેલકમ કર્યું છે. ગયા શુક્રવારે દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેમને લિઆના નામની એક દીકરી છે. તેમની બીજી દીકરીનો જન્મ સમય કરતાં વહેલો થયો હોવાથી તેને ડૉક્ટર્સના ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી હતી. હવે દીકરીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. એથી દીકરીને આવકારવા માટે ઘરને તેમણે ખૂબ જ સરસ રીતે શણગાર્યું હતું. કલરફુલ બલૂન્સથી ઘરને એક નવો લુક આપવામાં આવ્યો છે. સાથે જ કેક-કટિંગ પણ કરવામાં આવ્યું હતું. એ તમામ ડેકોરેશનની ઝલક દેબિનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK