Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સૌંદર્યા અને અર્ચના લેસ્બિયન છે એવો સવાલ કર્યો શાલીને

સૌંદર્યા અને અર્ચના લેસ્બિયન છે એવો સવાલ કર્યો શાલીને

04 January, 2023 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં તેના અને ટીના દત્તાના રિલેશનને લઈને હંમેશાં સવાલો ઉઠાવવામાં આવે છે

શાલીન ભનોત

શાલીન ભનોત


‘બિગ બૉસ 16’માં અર્ચના ગૌતમ અને સૌંદર્યા શર્મા લેસ્બિયન છે કે કેમ એવો સવાલ શાલીન ભનોતે કર્યો છે. આ શોમાં તેના અને ટીના દત્તાના રિલેશનને લઈને હંમેશાં સવાલો ઉઠાવવામાં આવે છે. ન્યુ યર ઈવના દિવસે શાલીન અને ટીના બન્ને રોમૅન્ટિક ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. તેમના રોમૅન્સને લઈને ઘરવાળાએ ફરી સવાલ ઉઠાવ્યા હતા. પોતાના રિલેશનનો બચાવ કરતાં શાલીને કહ્યું હતું કે શું અર્ચના અને સૌંદર્યા લેસ્બિયન છે, કારણ કે તેઓ બ્લેન્કેટ શૅર કરે છે? અર્ચના અને સૌંદર્યા બન્નેએ આ માટે શાલીનનો વિરોધ કર્યો હતો અને તેના શબ્દો પાછા લેવા માટે કહ્યું હતું. આ ઘટનાને સૌંદર્યાએ નિમ્રત કૌર અહલુવાલિયાને કહી હતી. નિમ્રતે પણ આ આર્ગ્યુમેન્ટમાં ઝંપલાવતાં કહ્યું હતું કે શાલીન રોજેરોજ વધુને વધુ ચીપ થતો જઈ રહ્યો છે. આ વિશે શાલીને જ્યારે ટીનાને કહ્યું ત્યારે ટીનાએ તેના આ સ્ટેપ બદલ શાલીનને શાબાશી પણ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK