Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


દીપિકા પાદુકોણ

હૉલીવુડની સિરીઝ ધ વાઇટ લોટસ 3ને ઠુકરાવી દીપિકાએ

દીપિકાની છેલ્લી ફિલ્મ ‘કલ્કી 2898 AD’ હતી. તેણે ફેબ્રુઆરીમાં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

26 July, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જે. કે. રોલિંગ

કેરલાના બુકચોરની સ્ટોરીથી ખુશ થઈ હૅરી પૉટરની રાઇટર જે. કે. રોલિંગ

૧૭ વર્ષ બાદ મલયાલમ ફિલ્મમાં પણ કામ કરતા રીઝ થોમસે એક બુક લખી છે જેનું નામ છે 90’s કિડ.

13 July, 2024 10:14 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
જેનિફર લોપેઝ અને બેન ઍફ્લેક

બેન ઍફ્લેકની ૧૨૦૦ કરોડની સંપત્તિમાંથી અડધી સંપત્તિ જેનિફર લોપેઝે માગી

બેન ઍફ્લેક હાલમાં એક રિયલિટી શોમાં ગયો હતો એ સમયે તેણે જેનિફરની મજાક ઉડાડી હતી એ વાતનો પણ જેનિફરને ગુસ્સો છે.

13 July, 2024 10:06 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
અબજોપતિ કિમે બહેન સાથે મુંબઈમાં કરી રિક્ષા-સવારી

અબજોપતિ કિમે બહેન સાથે મુંબઈમાં કરી રિક્ષા-સવારી

બન્ને પહેલી વાર સાથે ઇન્ડિયા આવી છે અને તેમનાથી શક્ય એટલો તમામ એક્સ્પીરિયન્સ મુંબઈમાં લેવા માગે છે.

13 July, 2024 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા અને કેવિન જોનાસ

શું! એક મસ્સાથી પ્રિયંકા ચોપડાના જેઠને થયું સ્કીન કેન્સર..., તમે પણ ચેતી જજો

Priyanka Chopra Brother in Law: હૉલીવુડ એક્ટર અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ તે અમેરિકામાં જ શિફ્ટ ટાઈ ગઈ હતી અને તે તેની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે.

12 June, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્વાડેન બેયલ્સ

ઓછી હાઇટને કારણે સ્કૂલમાં બુલિંગનો થયેલો કિશોર હવે હૉલીવુડ ફિલ્મોમાં કામ કરે છે

૨૦૨૨માં ‘થ્રી થાઉઝન્ડ યર્સ ઑફ લૉન્ગિંગ’ નામની ફિલ્મ કર્યા બાદ હવે તે ‘ફ્યુરિયોસા’ નામની ફિલ્મમાં જોવા મળશે.

04 June, 2024 02:48 IST | Washington | Gujarati Mid-day Correspondent
જસ્ટિન બીબર અને  હેલી

જસ્ટિન બીબરે ગુડ ન્યુઝ આપવા બદલ વાઇફને ૧૨.૪૬ કરોડની રિંગ ગિફ્ટ કરી

આ રિંગ પર ૧૨ કૅરૅટનો ડાયમન્ડ જડેલો છે. હેલીએ આ રિંગ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

04 June, 2024 02:29 IST | Washington | Gujarati Mid-day Correspondent
બર્નાર્ડ હિલ (તસવીર: એક્સ)

‘ટાઈટેનિક’ના કેપ્ટન બર્નાર્ડ હિલે દુનિયામાંથી લીધી વિદાય, 79 વર્ષની વયે નિધન

Bernard Hill No More: પોતાના જીવનમાં 11 ઓસ્કાર એવોર્ડ પણ પોતાને નામે કરનાર આ અભિનેતાએ 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

06 May, 2024 11:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK