Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > વીડિયોઝ > ગલ ગડોટએ `હાર્ટ ઑફ સ્ટોન` કો-સ્ટાર આલિયા ભટ્ટના કર્યા વખાણ

ગલ ગડોટએ `હાર્ટ ઑફ સ્ટોન` કો-સ્ટાર આલિયા ભટ્ટના કર્યા વખાણ

22 June, 2023 04:58 IST | Mumbai

સાઓ પાઉલોમાં તુડમ રેડ કાર્પેટ પર ગલ ગડોટે હાજરી આપી હતી. ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, "RRR જોયા પછી હું આલિયા ભટ્ટની ફૅન બની ગઈ છું!" ગલ ગડોટે તેના આગામી પ્રોજેક્ટ - `હાર્ટ ઑફ સ્ટોન` વિશે વાત કરી હતી. આલિયા ભટ્ટ પણ તુડમ રેડ કાર્પેટ પર હાજર હતી. આલિયા તેના હૉલીવુડ ડેબ્યુને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી! `હાર્ટ ઑફ સ્ટોન` વિશે વાત કરતાં આલિયાએ કહ્યું કે, "વિશ્વભરના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે!" આલિયાએ ફિલ્મના શૂટિંગ દરમિયાન નવા લોકોને મળવાના તેનો અનુભવ પણ શૅર કર્યો. વધુ જાણવા માટે જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ!

22 June, 2023 04:58 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK