Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > વીડિયોઝ > `ફ્રેન્ડ્સ` સ્ટાર મેથ્યુ પેરીનું નિધન. હોટ ટબમાંથી મળી આવી લાશ

`ફ્રેન્ડ્સ` સ્ટાર મેથ્યુ પેરીનું નિધન. હોટ ટબમાંથી મળી આવી લાશ

29 October, 2023 12:47 IST | Washington

`ફ્રેન્ડ્સ` સિટકોમમાં ચૅન્ડલર બિંગની ભૂમિકા માટે જાણીતા `ફ્રેન્ડ્સ` સ્ટાર મેથ્યુ પેરીનું અવસાન થયું છે. તે 28 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસ-વિસ્તારના ઘરમાં 54 વર્ષની વયે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પેરી હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.  પ્રખ્યાત અમેરિકન સિટકોમ `ફ્રેન્ડ્સ`માં ચૅન્ડલર બિંગની ભૂમિકાથી મેથ્યુ જાણીતા થયા હતા. આ શો 1994થી 2004 સુધી 10 સીઝન માટે ચાલ્યો હતો.

29 October, 2023 12:47 IST | Washington

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK