Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > Malhar Thakar & Puja Joshi: વાત વાતમાં રિટર્ન્સની વાતો સાથે ગમ્મતનો વઘાર થયો

Malhar Thakar & Puja Joshi: વાત વાતમાં રિટર્ન્સની વાતો સાથે ગમ્મતનો વઘાર થયો

20 July, 2022 01:29 IST | Mumbai

મલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોશી (Puja Joshi)એ વાત વાતમાંની પહેલી સિઝનમાં લૉકડાઉનમાં છૂટાં પડવાની અણીએ એવા કપલની વાર્તા માંડી. લૉકડાઉનને તેમનું છૂટા પડવાનું અટકાવ્યું પણ બીજી સિઝન વાત વાતમાં રિટર્ન્સમાં તેઓ મળે છે એકબીજાના પરિવારને... બંન્નેના પરિવારના સભ્યોના સ્વભાવ ઉત્તર-દક્ષિણ છે અને માટે હવે પરિવારને સભ્યોને "સેમ પેજ" પર લાવવાની માથાકૂટમાં પડ્યું છે આ મજાનું કપલ. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાત-ચીતમાં બંન્ને અભિનેતાઓ એક બીજાની પેટભરીને મજાક તો ઉડાડી જ પણ કેટલીક રસપ્રદ ટિપ્સ પણ શૅર કરી. શોની સેકન્ડ સિઝન શેમારુમી પર જલ્દી જ જોવા મળશે.

20 July, 2022 01:29 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK