° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


નવરાત્રી સ્પેશ્યલ : અર્બન ગુજરાતી ફિલ્મોના આ ગરબા વિના તમારું પ્લે-લિસ્ટ છે અધુરું

26 September, 2022 05:35 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

તાજેતરમાં રિલીઝ થયેલી અનેક ગુજરાતી ફિલ્મોમાં ગરબા ગીત છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા Navratri Special

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

નવલી નવરાત્રીની આજથી શરુઆત થઈ ગઈ છે. મનગમતા ગીતો પર રાસ-ગરબા કરવા માટે ખેલૈયાઓ તૈયાર છે. આ ખેલૈયાઓએ ગરબાનું પ્લે-લિસ્ટ પણ બનાવી લીધું છે. આ પ્લે-લિસ્ટમાં કેટલાક અર્બન ગુજરાતી ફિલ્મોના ગરબાનો પણ સમાવેશ કરવો જોઈએ. છેલ્લા કેટલાક સમયમાં આવેલી અર્બન ગુજરાતી ફિલ્મોમાં બહુ જ સારુ સંગીત અને તેનાથી પણ વધુ સારા ગરબાઓ છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમને જણાવે છે કે, અર્બન ગુજરાતી ફિલ્મોના કયા ગરબા તમારે તમારી ગરબાની પ્લે-લિસ્ટમાં સામેલ કરવા જોઈએ.

૧.

ફિલ્મ : ચબૂતરો

ગીત : મોતી વેરાણા

ગાયક : અમિત ત્રિવેદી, ઓસમાન મિર

ગીતકાર : જયશ્રી ત્રિવેદી, અમિત ત્રિવેદી

૨.

ફિલ્મ : હું તારી હીર

ગીત : ઢોલ વાગે

ગાયક : કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર

ગીતકાર : મિલિંદ ગઢવી

૩.

ફિલ્મ : ફક્ત મહિલાઓ માટે

ગીત : બોલ મારી અંબે

ગાયક : કિર્તીદાન ગઢવી

ગીતકાર : ભાર્ગવ પુરોહિત

૪.

ફિલ્મ : વિકીડાનો વરઘોડો

ગીત : કાન્હા રે

ગાયક : ઐશ્વર્યા મજમુદાર, કૈરવી બુચ

ગીતકાર : ચેતન ધનાણી

૫.

ફિલ્મ : સૈયર મોરી રે

ગીત : ગોરી તમને મનડા લીધા મોહી રાજ

ગાયક : ઉમેશ બારોટ, ઇશાની દવે

ગીતકાર : ભાર્ગવ પુરોહિત

૬.

ફિલ્મ : નાયિકા દેવી

ગીત : પાટણના પટરાણી

ગાયક : શ્રુતિ પાઠક, વંદના ગઢવી

ગીતકાર : ચિરાગ ત્રિપાઠી

 

૭.

ફિલ્મ : હેલ્લારો

ગીત : અસવાર

ગાયક : ઐશ્વર્યા મજમુદાર, મુરાલાલા મારવાડા

ગીતકાર : સૌમ્ય જોશી

૮.

ફિલ્મ : હેલ્લારો

ગીત : વાગ્યો રે ઢોલ

ગાયક : ભૂમિ ત્રિવેદી

ગીતકાર : સૌમ્ય જોશી

૯.

ફિલ્મ : પાસપોર્ટ

ગીત : રમવાને રાસ તમે આવો

ગાયક : ઓસમાન મિર

ગીતકાર : ચિરાગ ત્રિપાઠી

૧૦.

ફિલ્મ : બેસ્ટ ઑફ લક લાલુ

ગીત : લવ યુ લવ યુ

ગાયક : કિર્તીદાન ગઢવી, શર્લિ શેઠિયા

ગીતકાર : વિપુલ મહેતા, સચિન સંઘવી

૧૧.

ફિલ્મ : રૉન્ગ સાઇડ રાજુ

ગીત : ગોરી રાધાને કાળો કાન

ગાયક : કિર્તીદાન ગઢવી

ગીતકાર : નિરેન ભટ્ટ

તો તૈયાર થઈ જાવ ગરબા રમવા.

26 September, 2022 05:35 PM IST | Mumbai | Rachana Joshi

અન્ય લેખો

ઢોલીવૂડ સમાચાર

રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધમાં આવે છે ‘લકીરો’, જુઓ ટ્રેલર

આજે અમદાવાદમાં યોજાયું ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ

29 November, 2022 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઢોલીવૂડ સમાચાર

મૂળસોતાં - ધ રૂટેડ: આદિવાસીઓની મૂળ સાથે જોડાયેલા રહેવાની અહિંસક સંઘર્ષગાથા

વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ડૉક્યુમેન્ટરી

28 November, 2022 10:17 IST | Mumbai | Karan Negandhi
ઢોલીવૂડ સમાચાર

‘કચ્છ એક્સપ્રેસ’નું ટીઝર થયું રિલીઝ, જીવનમાં આનંદનો રંગ પૂરવા આવી રહી છે મોંઘી

ફિલ્મમાં અભિનેત્રી માનસી પારેખ મોંઘીનું પાત્ર ભજવી રહી છે

28 November, 2022 09:16 IST | Mumbai | Karan Negandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK