Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > હું વિકીના વિશાળ પરિવારને લગ્ન વખતે જ પહેલીવાર મળી હતી

હું વિકીના વિશાળ પરિવારને લગ્ન વખતે જ પહેલીવાર મળી હતી

22 May, 2024 03:06 IST | Mumbai

`સિટ વિથ હિટલિસ્ટ` શ્રેણી માટે મિડ-ડે સાથેની અગાઉની વાતચીતમાં કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા પછીના જીવન વિશે ખુલાસો કર્યો હતો. આ કપલ હવે આનંદી સંબંધોનો આનંદ માણે છે વળી, તેમના પ્રથમ બાળકની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. આ વિડિયોમાં કેટરીનાએ ખુલાસો કર્યો હતો કે તે દિલ્હીમાં રહેતા વિકીના વિસ્તૃત પરિવારને પહેલીવાર તેમના લગ્નમાં જ મળી હતી. વધુ જાણવા જુઓ વીડિયો

22 May, 2024 03:06 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK